લીમડાના પાનના ફાયદા અંગે તો તમે જાણતા જ હશો પરંતુ તેના ફુલોમાં પણ ઔષધીય ગુણ રહેલા છે. જોવામાં આવે તો લીમડાના છોડના દરેક ભાગથી કઇને કઇ લાભ કે ફાયદો થાય છે આજે અમે તમને ઝણાવીશુ કે લીમડાના ફુલોથી થનારા સ્વાસ્થ્ય લાભ અંગે… જેનાથી તમને અઢળક ફાયદાઓ થઇ શકે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
વજન ઓછું કરવા માટે લીમડાના પાન અને લીમડાના ફુલોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, લીમડાના ફુલ શરીરની મેટાબોલિર રેટને સારા બનાવે છે. જેનાથી કેલરી બર્ન અને ફેટ ઘટાડવાનું કામ ઝડપથી કરે છે. જેથી લોકો તેનું સેવન વજન ઓછું કરવા માટે પણ કરે છે.
જો તમે પણ વજન ઓછું કરવા માટે નેચરલી ઉપાય કરવા માંગો છો તો લીમડાના ફુલોનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે તમારે લીમડાના તાજા ફુલોનો ઉપયોગ કરવો જોઇએ.
સેવન કરવાની રીત
એક મુઠ્ઠી ભરીને લીમડાના ફુલ લઇને તેને હાથથી મશળી લો તેને પથ્થર પર કુટી લો,(પીસી લો) તેમા એક ચમચી મધ મિક્સ કરો સાથે જ અડધા લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ દરેક મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેથી સવારે પહેલા તેનું સેવન કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..