ગુજરાત પોલીસે કોરોના સામે જંગ લડતા શહીદ થયેલા પોલીસ કર્મીઓને મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી આપી શ્રદ્ધાંજલિ

રાજ્યમાં કોરોના વાઇરસના કારણે કોરોના વોરિયર્સ એવાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા અને શહીદ થયા છે. આજે ગુજરાત પોલીસ દ્વારા મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી અને કોરોના વોરિયર્સ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝાએ આ મામલે ટ્વિટ કર્યું હતું. ગુજરાત પોલીસ આ દુઃખના સમયમાં તેમના પરિવાર સાથે છે. પ્રાર્થના કરીએ છીએ કે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ASI સહિતના પોલીસકર્મી કોરોના સામે જંગ લડ્યા

ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની જંગ લડતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASI ગિરિશ બારોટ અને હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI ગોવિંદભાઇ અને મદના SRP ગ્રૂપ 3ના હેડ કોન્સ્ટેબલ કનૈયાલાલ શહીદ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો