કેન્સર જેવી જીવલેણ બીમારી માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ એક ડોક્ટરનો દાવો છે કે, 2 રૂપિયાની એક વસ્તુથી તમે તેને રોકી શકો છો. ઇટલીના પ્રખ્યાત ડોક્ટર ટૂલિઓ સિમોનચિનીનો દાવો છે કે, રસોડામાં રહેલ બેકિંગ સોડા કેન્સરના ઇલાજ માટે પર્યાપ્ત છે. તેમના પ્રમાણે તેઓ બેકિંગ સોડાથી સેંકડો દર્દીઓનો ઇલાજ કરી ચૂક્યા છે. આ રીતે તેઓ અત્યાર સુધી દરેક સ્ટેજના કેન્સર દર્દીનો ઇલાજ કરી ચૂક્યા છે અને દરેક લોકો પર આ દાવો 100 ટકા પ્રભાવી રહ્યો છે. તેમના પ્રમાણે માત્ર બેકિંગ સોડા પીવાથી પણ કેન્સરને રોકી શકાય છે.
બેકિંગ સોડા રોકી શકે છે કેન્સરઃ-
– આપણાં ઘરમાં ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો બેકિંગ સોડા કેન્સરને દૂર કરવા માટે રામબાણ ઇલાજ છે. 2 થી 10 રૂપિયાની કિંમતમાં મળતાં બેકિંગ સોડાની મદદથી ઇટલીના ડોક્ટર ટૂલિઓ સિમોનચિની સેંકડો દર્દીઓનો ઇલાજ કરી ચૂક્યા છે.
– તેમણે કહ્યું, બેકિંગ સોડાની મદદથી અમે જે ઇલાજ કરી રહ્યા છે તેનાથી 10 દિવસમાં કોઇપણ સ્ટેજના કેન્સરને રોકી શકાય છે. તેમનું માનવું છે કે, અનેક કિસ્સાઓમાં ફંગસ કેન્સરને પેદા કરે છે, જેને બેકિંગ સોડાથી રોકી શકાય છે. બહારના ઘાવ જ્યાં કેન્સર થવાનો ભય હોય તેમાં બેકિંગ સોડા લગાવી શકાય છે. આ સિવાય બેકિંગ સોડા પીવાથી પણ ઘણાં ફાયદા થાય છે.
આવી રીતે ઉપયોગમાં લઇ શકો છોઃ-
ડો. ટૂલિઓના અભ્યાસ પ્રમાણે જ્યારે શરીરનું પીએચ લેવલ સતત એસિડિક થઇ જાય છે, તેનાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. એવામાં બેકિંગ સોડા શરીરમાં પીએચ લેવલને ઓછું કરવામાં મદદ કરી શકે છે. એક સામાન્ય વ્યક્તિ બેકિંગ સોડાનું ડ્રિંક બનાવીને પી શકે છે અને સમયે-સમયે શરીરનું પીએચ લેવલ પણ ઓછું કરી શકે છે. ધીમે-ધીમે તે શરીરના પીએચ લેવલ ઓછું કરશે, જેનાથી ટ્યૂમર્સ વધવાથી અટકી જાય છે. જોકે, બેકિંગ સોડાનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. યૂરિનના માધ્યમથી શરીરનું પીએચ લેવલ જાણી શકાય છે. તે 7 થી 8 ની વચ્ચે હોવું જોઇએ. જો તે 8 થી ઉપર પહોંચી જાય, તો બેકિંગ સોડા લેવાનું બંધ કરી દેવું જોઇએ.
કેન્સર પેદા કરનાર ફંગસને અટકાવે છેઃ-
જોકે, ફંગસ ઇમ્યૂન સિસ્ટમને નબળી કરે છે અને ત્યાર બાદ આખા શરીર પર હુમલો કરે છે. દરેક પ્રકારના કેન્સર કૈંડિડા ફંગસના કારણે જ થાય છે. તેનો અનેક અભ્યાસો દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી ચૂકી છે. સમયની સાથે-સાથે આપણી કોશિકાઓ નબળી અને થાકેલી બની જાય છે અને અજ્ઞાત કોશિકાઓ બનવાનું શરૂ કરી દે છે. ડો. એ જણાવ્યું કે, કેન્સર એક અલ્સર છે, જેમાં વિકૃત કોશિકાઓ જમા થાય છે અને કોલોનીજ બનાવી લે છે.
એન્ટી ફંગલ દવાઓ કેન્સર અટકાવી શકતી નથીઃ-
ડો. ટૂલિઓ પ્રમાણે, સામાન્ય એન્ટી ફંગલ દવાઓ કેન્સર વિરૂદ્ધ અપ્રભાવી થાય છે. કેમ કે, તે માત્ર કોશિકાઓની સપાટી પર જ કામ કરે છે. મુખ્ય ઇન્ફેક્શન એક બેક્ટેરિયાથી વધારે શક્તિશાળી છે. આ જ કારણ છે કે, ફંગલ ઇન્ફેક્શન આટલાં લાંબા સમય સુધી શરીરમાં બની રહે છે.
આયોડીન ટિંચર પણ મદદ કરે છેઃ-
ડો. ટૂલિઓનો દાવો છે કે, તેમણે તે વસ્તુઓની ઓળખ કરી છે, જે ફંગલની કોલોનીજ પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે, સ્કિન કેન્સર માટે બેકિંગ સોડા અને આયોડીન ટિંચર સૌથી સારો પદાર્થ છે. અનેક અભ્યાસોમાં આ વાત સાબિત થઇ છે કે, કેન્સર વિરૂદ્ધ બેકિંગ સોડાને ઇન્ટ્રાસેલ્યૂલર એક્શન કર્યું છે. તેમના કહ્યું કે, મેં 20થી વધારે વર્ષથી પોતાના દર્દીઓ પર આ ઇલાજનો ઉપયોગ કર્યો છે. આ રોગીઓમાંથી અનેક એવા પણ રોગી હતાં, જેમને ડોક્ટરોએ કહ્યું હતું કે, તેમની બીમારીનો કોઇ ઇલાજ નથી. પરંતુ તે સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયા છે. ટ્યૂમરને દૂર કરવાની સૌથી સારી રીત બેકિંગ સોડાનો ઉપયોગ કરવો છે.