ખોડલધામના રસોડામાં આ રીતે બને છે રોટલી, રોલર ફરતું જાય અને રોટલીઓ વણાતી જાય, રોટલી વણવાની કે શેકવાની ઝંઝટ જ નહીં

રસોડામાં રહેતી મહિલાઓ માટે સૌથી અઘરૂં કામ છે રોટલી બનાવવાનું. પરંતુ ખોડલધામના ભોજનાલયમાં એવુ હાઇટેક મશીન છે જેમાં એકસાથે જથ્થાબંધ રોટલી ઉતારી શકાય છે, આ મશીનમાં રોટલીના થપ્પા તૈયાર થઈને બહાર આવે છે. જેમાં વણવાની કે શેકવાની કોઈ માથાકૂટ રહેતી નથી. અને ફૂલકા થઈને જ આવે છે.

જુઓ નીચે વીડિયો..

https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/02/ખોડલધામ.mp4
ત્રણ લેયરવાળું હાઇટેક મશીન, રોટલી ડાયરેક્ટ ફૂલકા થઈને બહાર આવે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો