આ ફોટોને જોતાની સાથે જ આ લોકોના ફેન થઈ ગયા ને? કહેવાની જરૂર નથી કે, એક દીકરો પોતાની માતાને કાવડ યાત્રા પર લઈ જઈ રહ્યો છે. આ ફોટો ઉત્તરાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ તસવીરને કદાચ તમે જિંદગીભર નહીં ભૂલી શકો. આ તસવીરમાં દીકરાનો માતા પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. જોકે એ ખબર નથી કે, આ તસવીર ક્યાની છે? કોની છે? પણ તસવીરની સુંદરતા જ બધા સવાલોના જવાબ આપી જાય છે.
Salam nahi Naman
— “Fine Artist And poetess” ..मंजु चौहान (@Manjuarun98) July 22, 2019
સોશિયલ મીડિયા પર લોકો આ ફોટોની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. ત્યાં સુધી કે, તેઓ સલામ નહીં, નમન કરી રહ્યાં છે.
इसे अच्छी तस्वीर हो ही नहीं सकती क्योंकि इस के साथ मां है ।
— Anita (@Sk79725837) July 22, 2019
માતાને કાવડ યાત્રા કરાવતા આ શ્રવણ કુમારોને જોઈ તમે પણ સલામ કરશો
हर हर महादेव 🙏
— VIJAY RAWAT 🇮🇳 (@vijayrawat2) July 22, 2019
1000 માંથી કોઈ એક તસવીર આવી હોય છે..
1000 में से कोई एक ऐसी तस्वीर निकाल आती है।
— Dilliwala (@bhatt_anil) July 22, 2019
#KanwarYatra 2019 में आप सभी शिवभक्तों का #UttarakhandPolice स्वागत करती है। कृपया कांवड़ यात्रा की गरिमा को बनायें रखें और कांवड़ यात्रा को सकुशल सम्पन्न कराने में उत्तराखण्ड पुलिस का सहयोग करें।https://t.co/iCnfCmB1tN
— Uttarakhand Police (@uttarakhandcops) July 19, 2019
ઉત્તરાખંડ પોલીસ પણ એક વિડીયો રજૂ કરીને આ કાવડિયાઓને અપીલ કરી છે અને પોતાના વિસ્તારમાં તેમનું સ્વાગત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.