દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

HIV ગ્રસ્ત નાના બાળકોને એના માતા પિતા તરછોડી દે છે અને લોકોમાં ખોટી ગેર સમજ હોવાથી આવા નાના બાળકોને સમાજ તુચ્છ નજરે જોવે છે. એ માટે પી પી સવાણી ગૃપ આ બાળકોને ખોળે લાઇ તેમને રહેવા માટે મમતાનું ધામ સમાન જનનીધામ ની સ્થાપના કરવા જઈ રહિયા છે જ્યાં હાલ 62 દિકરીઓનું ધામ છે પરંતુ દીકરાઓ માટે પણ બનવાનું છે .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર