હાલ માં ભારતની અંદર ગરીબી નું ખૂબ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરીબી પ્રમાણ ને ઘ્યાન રાખીને બલર સંદિપ કુમારે ગરીબ બાળકોને / અનાથ બાળકો ભોજન – જરૂરીયાત વસ્તુ મળી રહે તે માટે હુમનનીટી ગુપ ચાલુ કર્યું છે. ભારત માં દર વર્ષ ૩૦૦૦ બાળકો ભૂખ ના લીધે મરે છે. અને દરરોજ ૨૦ કરોડ લોકો સુવે છે. હાલ માં તેઓએ ૧૫૦૦ બાળકો અને અનાથ બાળકી ઓને જમાડવા નું પુરૂ પાડીયું છે. આ કાર્ય કરવામાં તેઓના પરમ મિત્ર રંગાણી ગૌરવ અને વીર બજરંગ સેવા સમિતિનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.
તેઓ જણાવે છે કે આ કામ કરવામાં ખૂબ આનંદ થાય છે. હું મારા ભાઈ ની ઓફિસ માં એકાઉન્ટ નું કામ કરુ છું. હવે એક નવું આયોજન કર્યું છે. જેમાં વેકેશન ખૂલતા ની સાથે શિક્ષણ કિટ નું વિતરણ કરવા જઈ રહ્યો છું.
હું અને મારા ગૂપના સભ્યોએ નિયમ લીધો છે.
જયારે પણ જમાવ બેસુ ત્યારે ડીસ માં લીધેલુ ભોજન કણે કણ જમી જઈશ, અને થોડા પણ અનાજ બગાડ કરીશ નહી, અને બીજા ને પણ બગાડ કરતા અટકાવીશ..
ઉનાળા ને ઘ્યાનમાં રાખી ને આઈસ્ક્રીમ વિતરણ કરુ છે.
ગરીબોને મદદ કરવા એક ગ્રુપ ચાલે છે જો તમે કોઇ ગરીબને મદદ કરી સેવા કરવા માંગતા હોવ તો તમારું નામ અને નંબર કોમેન્ટ માં લખો બધા સાથે મળી માનવતાનો ધર્મ નિભાવીએ ભગવાને સૃષ્ટિ પર જન્મ આપ્યો છે તો કોઈકના માટે કંઈક કરીને જવું છે
અન્નદાન કરતા બીજુ કોઈ મોટું દાન નથી
સેવા પરમો ધર્મ
જય સીયારામ
હૂમનનીટી ગુપમાં જોડવા માટે સંપર્ક
બલર સંદિપ કુમાર
મો ૭૦૪૬૪૫૮૦૦૦
એક લાઈક અને શેર કરીને વધાવજો