ઘી એક એવું સુપર ફૂડ છે, જે એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે.
ઘીનું સેવન કરવાની રીત અનોખી
જે બીમારીઓથી બચાવવાની સાથે વજન પણ ઘટતું અટકાવે છે. ઘીમાં વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે-ટુ, કેલ્શિયમ, ઓમેગા થ્રી ફેટી એસિડ, વિટામિન સી પ્રચૂર માત્રામાં રહેલા હોય છે. જો તેને અમુક હેલ્થી વસ્તુઓ સાથે લેવામાં આવે, તો આ સુપરફૂડના ફાયદા બમણા થઇ જાય છે. ઘી સાથે આ હેલ્થી વસ્તુઓનું કોમ્બિનેશન રોગ પ્રતિકારક શક્તિને સ્ટ્રોંગ બનાવશે, એનર્જી વધારશે અને હાડકા પણ મજબૂત બનાવશે.
નવશેકા પાણી સાથે
નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે. તમે એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં એક ચમચી ઘી ઉમેરો અને તેને મિક્સ કરીને પીવાથી તેના ફાયદાઓ મેળવી શકો છે.
દૂધ સાથે કરો સેવન
દૂધ સાથે ઘીનું સેવન કરવાથી થાક દૂર થાય છે, સાથે જ ઊંઘ પણ સારી રીતે આવે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવો અને તેનું સેવન કરો. દૂધની સાથે ઘીના સેવનથી પાચનશક્તિ પણ સ્વસ્થ રહે છે.
દાળ સાથે ઘીનું સેવન
દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. દાળ સાથે જો ઘીનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. તમે ગરમ-ગરમ દાળમાં ઘી ભેળવીને ખાઇ શકો છો. તેનાથી તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થશે.
હળદર અને ઘી
સ્વાસ્થ્ય માટે ઘીની જેમ હળદર પણ ઉપયોગી છે. હળદરમાં રહેલા કરક્યૂમિન એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણોથી ભરપૂર
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..