પૂણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકી લોલીપોપ ખાતાં-ખાતાં સળી ગળી ગઈ હતી.માતાએ પ્રયત્ન કરવા છતાં સળી બહાર ન નીકળી તો તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં x-ray કરાવતાં સળી બાળકીનાં આંતરડાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો એન્ડોસ્કોપી કરી સળી બહાર કઢાઈ હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોલીપોપ ખાવી આ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.
બાળકોને લોલીપોપ આપતાં પહેલાં જોઈ લો આ વીડિયો..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.