વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર અલગ અલગ તેલના પ્રયોગથી અલગ અલગ રોગ મટી શકે છે. તેમનું કહેવું છે કે, નાભિચક્રનો આ પ્રયોગ હજારો વર્ષ જૂનો છે, જેને વૈજ્ઞાનિક સમર્થન પણ છે.
ગેસ, વાયુ, કબજિયાત અને માથાના દુખાવોનો ખેતસીભાઈએ બતાવ્યો ઘરેલું ઈલાજ.. pic.twitter.com/wQN1SOs7Pu
— PNN (@PNN_Newsnetwork) August 28, 2020
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..
If you like our post than don’t forget to share with your friends..