આ ગુજરાતીએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં, સાવ મફતમાં કરી બતાવ્યો નિંદામણનો નાશ, ભલભલા વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે કામ આ યુવાન ખેડૂતે કર્યું..
રાજુભાઈ ગોયાણી પાસેથી શીખો દૂધ, સાકર અને ઘાસથી દવા બનાવવાની પદ્ધતિ
જુઓ વિડિઓ..
ભાવનગરના મહુવા તાલુકાના માળવાવ ગામના યુવાન ખેડૂત રાજુભાઈ ગોયાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી કમાલ કર્યો છે. રાજભાઈ ગોયાણીએ ખેતરમાં નિંદામણ નાશ કરવાની કૂદરતી દવા શોધી છે. આ દવા ખેતરમાં જ ઊગેલા ઘાસ, ગાયના દૂધ અને સાકરમાંથી બનાવી છે. આ વીડિયોમાં રાજુભાઈ આ દવા કેવી રીતે બનાવવી તે સાવ સરળ રીતે શીખવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા મફતમાં આ દવા બનાવી શકે છે. રાજુભાઈનો દાવો છે કે, આ દવા ખેતરમાં છાંટવાથી ઘાસ ઊગતું નથી. જેતપુર તાલુકાના બે યુવાન ખેડૂતોએ રાજુભાઈનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ
– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં
– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ