વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ વી. મૈઠિયા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેમણે ભસ્ત્રિકાસન અંગેનો વીડિયો શૅર કર્યો છે. આ એક સામાન્ય છતાં અસામાન્ય આસન છે. જેમાં ધીમેધીમે ઊંડો શ્વાસ લેવાનો હોય છે અને છોડવાનો હોય છે. માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે તેવા સ્ટ્રેસ કે થાકમાં તરત જ રિલેક્સ કરી દે છે. મહત્વની વાત એ છે કે, કોઈપણ ઉંમરની વ્યક્તિ આ કસરત કરી શકે છે. દિવસમાં ત્રણ વખત પણ આ કસરત કરી શકાય છે. રાત્રે સૂતી વખતે આ આસન કરવાથી ઊંઘ સારી આવે છે.
જુઓ વીડિયો..
ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત..
pic.twitter.com/YoZIuTMzeO— PNN (@PNN_Newsnetwork) December 2, 2020
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..
If you like our post than don’t forget to share with your friends..