આજે પણ એવા ઘણા દેશના (Country) જવાનો છે જેમને પોતાનું બધું જ દેશને સમર્પિત કરી દીધું છે. દેશ પ્રત્યેની જવાદારી (Responsibility) અને વફાદારી (Loyalty) ખૂબ બખૂબી નિભાવી છે. એવા વડોદરા શહેરના (Vadodara city) પૂર્વ જવાન જેમને લોખંડી પુરુષ (Iron man) કહી શકાય. કારણે કે તેઓ આજદિન સુધી પોતાના શરીરમાં યુદ્ધમાં લડત દરમિયાન વાગેલી લોખંડી ગોળી (Bullet) છે અને એની સાથે જીવી રહ્યા છે.
તો આવા જ લોખંડી પુરુષની વાત કરીએ તો, વડોદરા શહેરના જવાન બકુલ મન્સૂરી, જેમનો દેશ પ્રત્યે પ્રેમ અતૂટ છે. તેઓ દેશ માટે અને દેશના લોકો માટે દુશ્મનો સામે લડત આપી છે. 1990 થી 2003 સુધી કશ્મીરમાં હતા. જ્યાં તેમને પહેલી ગોળી 1997માં વાગી કોકરનાથના વા ગામ માં વાગી હતી. તદુપરાંત કારગિલમાં 7 સૈનિકો પાકિસ્તાની સેનાનાને મારીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે જવાન બકુલ મન્સુરીને બે ગોળી વાગી હતી. જેમની એક ગોળી હજી પેટમાં છે. જેમાં સરકાર તરફથી કોઈ સહયોગ આપવામાં આવ્યો નથી.
1500 રૂપિયાની દવા દર મહિને ખાઈ રહ્યા છે. જેમાં 450ની એક ટેબ્લેટ હોય છે. આ ગોળી આંતરડાની અંદર ફસાયેલી છે, જે નીકળી શકે એમ નથી. એની સાથે આજ દિન સુધી જીવી રહ્યા છે અને લડી રહ્યા છે. આ હોય છે દેશ પ્રત્યેનો સાચો અને અતૂટ પ્રેમ…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..