વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા.

પરેશ ધાનાણીએ કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી કનિદૈ લાકિઅ નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના દુખદ સમાચાર મળ્યા છે

પરેશ ધાનાણીના પિતાના નિધાનથી કોંગ્રેસના અનેક નેતાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્ર વર્તુળો અને શૂભેચ્છકો તેમના નિવાસે પહોંચી ગયા હતા. સ્વ.ઘીરજલાલની અંતિમ યાત્રા આજે બપોરે ત્રણ વાગ્યે અમરેલી ખાતેના નિવાસેથી નીકળશે

સ્વ. ધીરજલાલ રવજીભાઈ ધાનાણી

26 ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે 9-00 વાગે અમરેલીના ગજેરાપરા નિવાસસ્થાને થી અંતિમયાત્રા નીકળશે. પરેશ ધાનાણી કોંગ્રેસના નેતા હોવાથી અનેક રાજકીય નેતાઓ તેમના પિતાની અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતાઓ છે. પરેશ ધાનણીના નિવસસ્થાન અમરેલીના ગજેરાપર ખાતેથી તેમના પિતાની અંતિમ યાત્રા નિકળશે.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા.

પરેશ ધાનાણીએ કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી કનિદૈ લાકિઅ નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના દુખદ સમાચાર મળ્યા છે

પરેશ ધાનાણીના પિતાના નિધાનથી કોંગ્રેસના અનેક નેતાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્ર વર્તુળો અને શૂભેચ્છકો તેમના નિવાસે પહોંચી ગયા હતા. સ્વ.ઘીરજલાલની અંતિમ યાત્રા આજે બપોરે ત્રણ વાગ્યે અમરેલી ખાતેના નિવાસેથી નીકળશે..

સમસ્ત સમાજ વતી એજ પ્રાથના કે પ્રભુ એમાના આત્માને શાંતિ આપે.. ૐ શાંતિ. શાંતિ.. શાંતિ .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો