થોડા દિવસો પહેલા સમાજ નાં એક અગ્રીમ કક્ષા નાં બિઝનેસ પર્સન ને મળવાનું થયું… ચર્ચા હતી કે સમાજ નાં ઉદ્યોગપતી ઓ અને અગ્રણીઓ આ બાબત પર થોડુ ધ્યાન આપે….
આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા એટલે સાવ સામાન્ય થય ચૂક્યું છે… પણ… દેખા દેખી અને અગાઉ ની એકાદ પેઢી એ આપણાં માટે ભેગું કરેલ… લોહી પાણી એક કરી ને ગુલામી કરી ને જે વીઘા એકર નાં માલીક બનાવ્યા એ વડીલો ને વંદન.. પણ આપણે એ કેટલા વર્ષ ટકાવી શકીશું???
ફલાણો એનાં દિકરી કે દિકરા નાં મેરેજ માં 1 કરોડ વાપરે એટલે મારે પણ વાપરવા નાં???
ફલાણા એ 50 લાખ નાં મશીન લીધાં… હાલો એને નીચો પાડવા હુ ય 2 મશીન લોન કરી ન કે વ્યાજે લાવીએ…
અરે ભાઈ ઓલા પાસે 50 જમા મૂડી હતી… તારી પાસે ગાડી નાં પેટ્રોલ નાં હોય છે????
કાલે ફલાણો એક એક્ટિવાં કે બુલેટ લાવ્યો.. મારેય લેવા જવું છે… પેલા નો છોકરો આઈફોન વાપરે, મારેય આઇફોન જોઈ છે???
ક્યાં સુધી આ દેખા દેખી માં જીવશો?? હવે આગળ આવો કૈક. જેટલી પથારી હોઇ એટલી જ સાલ ઓઢાઈ…
મેરેજ માં મામેરા પ્રથા બંધ થવી જોઈ (મારા ફેમિલી માંથી જોયેલ એક કુટેવ)
અને સતત સમાજનાં લોકોને જ નીચા બતાવવા ટાટીયા ખેંચવાના???
દેખા દેખી જ કરવાની???
સલાહ નથી આપતો હું, મારી ક્યાં ઓકાત કે સમાજ ને સલાહ આપી શકું ???
બસ એક નાના એવાં સમાજ સેવક તરીકે મારા ખમીરવંતા સમાજ ને દિલ થી પ્રાર્થના…..
દેખાદેખી બંધ કરો…. તમારી દેખાદેખી નાં કારણે સમાજ નાં અમુક નબળા પરીવારો ને નીચા જોવા નું થાય છે
થોડુ કડવું હસે…. પણ સ્વીકારવું પડશે…😢
❂Kish_Dobariya❂ ❂social_activist❂
❂kanbi_group_surat❂
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.. તમારા વિચારો નિચે કમેન્ટમાં અચૂક આપજો..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..