ગુજરાતમાં કોરોનાનો કહેર: આજે કોરોનાના 1078 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52 હજારને પાર : મૃત્યુઆંક 2257 થયો

ભારતમાં કોરોનાના કેસ 12 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ દેખાઇ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે કોરોનાના 1078 કેસ નોંધાતા કુલ આંકડો 52563 પર પહોંચ્યો છે. આજે 718 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 37958 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 28 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2257 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત

23/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 210
સુરત 256
વડોદરા 82
ગાંધીનગર 31
ભાવનગર 39
બનાસકાંઠા 14
આણંદ 9
રાજકોટ 59
અરવલ્લી 3
મહેસાણા 23
પંચમહાલ 12
બોટાદ 7
મહીસાગર 7
ખેડા 13
પાટણ 23
જામનગર 34
ભરૂચ 27
સાબરકાંઠા 4
ગીર સોમનાથ 11
દાહોદ 31
છોટા ઉદેપુર 5
કચ્છ 24
નર્મદા 40
વલસાડ 9
નવસારી 18
જૂનાગઢ 43
પોરબંદર 1
સુરેન્દ્રનગર 31
મોરબી 4
તાપી 5
અમરેલી 3

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 25173 19844 1567 3762
સુરત 10788 7428 326 3034
વડોદરા 3902 3212 62 628
ગાંધીનગર 1204 874 37 293
ભાવનગર 1070 647 20 403
બનાસકાંઠા 518 377 16 125
આણંદ 387 345 13 29
રાજકોટ 1210 449 19 742
અરવલ્લી 323 266 26 31
મહેસાણા 660 265 15 380
પંચમહાલ 354 242 16 96
બોટાદ 181 124 5 52
મહીસાગર 254 144 2 108
ખેડા 489 344 14 131
પાટણ 435 295 23 117
જામનગર 532 267 9 256
ભરૂચ 671 420 11 240
સાબરકાંઠા 340 222 8 110
ગીર સોમનાથ 247 59 4 184
દાહોદ 352 58 5 289
છોટા ઉદેપુર 112 75 2 35
કચ્છ 398 229 12 157
નર્મદા 211 103 0 108
દેવભૂમિ દ્વારકા 34 28 2 4
વલસાડ 446 282 5 159
નવસારી 417 260 6 151
જૂનાગઢ 657 435 9 213
પોરબંદર 35 27 2 6
સુરેન્દ્રનગર 535 218 8 309
મોરબી 164 107 4 53
તાપી 102 62 0 40
ડાંગ 9 7 0 2
અમરેલી 265 161 8 96
અન્ય રાજ્ય 88 82 1 5
TOTAL 52563 37958 2257 12348

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો