Pimplesને કરો ચપટીમાં દૂર, અજમાવો 4 ઘરેલૂ અને સસ્તા ઉપાય, નહીં પડે Pimplesના નિશાન, જાણો અને શેર કરો

Pimplesની સમસ્યા ખાસ કરીને મહિલાઓને વધારે મુશ્કેલીમાં મૂકે છે. તેના પછી ક્યારેક ફેસ પર નિશાન પણ રહી જાય છે. આ સમયે જે લોકોની સ્કીન ઓઈલી છે તેમને તેનાથી વધારે સમસ્યા રહે છે. ધ્યાન રાખો કે તમે પિમ્પલને નેચરલ રીતે હટાવી શકો. જેનાથી તમારા ફેસ પર નિશાન પડશે નહીં , આ સિવાય તમે તેને ફટાફટ ક્યોર કરી શકો છે. તો જાણો કેટલીક સરળ ટિપ્સ જેની મદદથી એક દિવસમાં જ Pimplesને ક્યોર કરી શકાય છે.

ટૂથપેસ્ટ
પિમ્પલ્સને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે ટૂથપેસ્ટ. તેને પિમ્પલ પર લગાવીને સૂવાથી તરત જ ફાયદો થાય છે. આવું કરવાથી પિમ્પલની સાઈઝ ઘણી ઓછી થાય છે. અને નિશાન પણ રહેતા નથી.

ટી ટ્રી ઓઈલ
તમારી સ્કીન જો ઓઈલી છે અને તમને વારેઘડી પિમ્પલ્સની મુશ્કેલી રહે છે તો તમે આ ખાસ ઓઈલની મદદ લઈ શકો છો. ટી ટ્રી ઓઈલમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા જલ્દી ક્યોર થાય છે.

બેકિંગ સોડા
એક ચમચી બેકિંગ સોડાને પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને પિમ્પલ પર લગાવો અને 5 મિનિટ સુધી રહેવા દો. આ પછી સામાન્ય ગરમ પાણીથી ફેસને વોશ કરી લો. તમે જોશો કે પિમ્પલ્સ ઘણે અંશે ઘટી જશે.

લસણ
રસોઈમાં રહેલું લસણ પણ આ માટે તમારી મદદ કરી શકે છે. લસણ લગાવવાથી પિમ્પલ જલ્દી ઠીક થઈ જાય છે અને નિશાન પણ રહેતા નથી. તમે તેની પેસ્ટ બનાવી લો અને પિમ્પલ પર લગાવી લો. જો તમને બળતરા થાય છે તો તેને ઠંડા પાણીથી ધોઈ લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો