પુલવામા હુમલા બાદ પૂરી દુનિયા પાકિસ્તાનની નિંદા કરી રહ્યુ છે. ત્યારે તેના જ પાડોશી દેશ અફઘાનિસ્તાનના પણ રિએક્શન આવી રહ્યા છે, જેમાં મુખ્તાર અહમદ નામના એક અફઘાની શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વિડીઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.જેમાં તે પાકિસ્તાની સરકારને સલાહ આપે છે અને હિન્દુસ્તાનના વખાણ કરી રહ્યો છે.
આ વીડિયોમાં તે પાકિસ્તાની શાસકોને સલાહ આપતા કહે છે કે ભારતનો મુકાબલો કરવો તમારા બસની વાત નથી. કારણ કે તમે ભારત સામે કશું જ નથી. મુખ્તારનો આ વિડીયો ઘણા લોકો અત્યાર સુધી જોઈ ચુક્યા છે. તેઓએ પાકિસ્તાન પર જે ટિપ્પણી કરી છે, જે ખૂબ જ મજેદાર છે.
અફઘાની પઠાણે ઉડાવી પાકિસ્તાનની મજાક, કહ્યું ‘પાકિસ્તાન દુનિયામાં કટોરો લઈને ભીખ માગે છે’
જુઓ વિડિઓ..
આ વિડીયો એટલો વાયરલ થયો કે પઠાન ભાઈએ એક બીજો વિડીયો મુક્યો જે તમે નીચે જોય શકો છો..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
આ પણ વાંચજો –
- એક્શનમાં ભારત : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં મોકલાઈ, યાસીન મલિકની પણ ધરપકડ
- શહીદોનો બદલો લેવા ભારતે 8 દિવસમાં લીધાં 8 મહત્વના નિર્ણયો, પાક. મુશ્કેલીમાં
આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત
સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર