ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે.
બચાવ કામગીરી ચાલુ
મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ હાઉવે પાસે એક નાળામાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જેમાંથી29 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
#UPDATE 29 persons dead after a bus carrying around 40 passengers fell into ‘jharna nalla’ on Yamuna Expressway in Agra. Rescue operation underway. pic.twitter.com/mAnY9pUsgX
— ANI UP (@ANINewsUP) July 8, 2019
મૃતકોના પરિવારને 5 લાખની સહાય
સીએમ યોગી આદિત્યનાથે યાત્રીઓના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય કરવામાં આવશે.
29 dead, dozens of others injured after bus falls into gorge near #YamunaExpressway in #Agra@myogiadityanath
Read Full Story Here: (link: https://t.co/Zw7pg5istH) https://t.co/kFkAj1nQp7 pic.twitter.com/aHFgxTnr1Q
— News Nation (@NewsNationTV) July 8, 2019
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..
- સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,
- સતત એર કંડિશનરનો ઉપયોગ કરતા લોકો થઈ જજો સાવધાન