10 વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગરમાં BJPને સ્પષ્ટ બહુમતી: ભાજપે 44માંથી 41 બેઠક જીતી, આપનું સુરસુરિયું, કમલમમાં દિવાળી

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ એમાં પાસ થયા છે. ચૂંટણીનાં પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ્ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.

કયા વોર્ડમાં કોણ જીત્યું

વોર્ડ નંબર વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 25-26 -રાંધેજા મીનાબેન સોમાભાઇ મકવાણા ભાજપ 4198
વોર્ડ -1 25-26 -રાંધેજા અંજનાબેન સુરેશભાઇ મહેતા ભાજપ 5227
વોર્ડ -1 25-26 -રાંધેજા નટવરજી મથુરજી ઠાકોર ભાજપ 5111
વોર્ડ -1 25-26 -રાંધેજા રાકેશકુમાર દશરથભાઇ ૫ટેલ ભાજપ 4934
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી પારુલબેન ભૂ૫તજી ઠાકોર ભાજપ 5407
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી દીપ્તિબેન મનીષકુમાર ૫ટેલ ભાજપ 6223
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા ભાજપ 7082
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલા કોંગ્રેસ 6070
વોર્ડ -3 24-27-28 સોનાલીબેન ઉરેનકુમાર પટેલ ભાજપ 4346
વોર્ડ -3 24-27-28 દીપિકાબેન સવજીભાઇ સોલંકી ભાજપ 4231
વોર્ડ -3 24-27-28 ભરતભાઇ મનજીભાઇ ગોહિલ ભાજપ 4087
વોર્ડ -3 24-27-28 અંકિત અશ્વિનકુમાર બારોટ કોંગ્રેસ 5598
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા દક્ષાબેન વિક્રમજી મકવાણા ભાજપ 6069
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા સવિતાબેન હેમતાજી ઠાકોર ભાજપ 5700
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા ભરતભાઇ શંકરભાઇ દીક્ષિત ભાજપ 5701
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા જસપાલસિંહ પ્રવીણસિંહ બિહોલા ભાજપ 6566
વોર્ડ -5 પંચદેવ કૈલાસબેન ગુણવંતભાઇ સુતરિયા ભાજપ 4544
વોર્ડ -5 પંચદેવ હેમાબેન મંથનકુમાર ભટ્ટ ભાજપ 4690
વોર્ડ -5 પંચદેવ પટેલ કિંજલકુમાર દશરથભાઇ ભાજપ 4952
વોર્ડ -5 પંચદેવ પદમસિંહ ભરતસિંહ ચૌહાણ ભાજપ 4624
વોર્ડ -6 મહાત્મા મંદિર ભાવનાબેન વિક્રમસિંહ ગોલ ભાજપ 4062
વોર્ડ -6 મહાત્મા મંદિર પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરિયા ભાજપ 3825
વોર્ડ -6 મહાત્મા મંદિર વ્યાસ ગૌરાંગ રવીન્દ્ર ભાજપ 4492
વોર્ડ -6 મહાત્મા મંદિર પરીખ તુષાર મણિલાલ આપ 3974
વોર્ડ -7 કોલવડા-વાવોલ સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલા ભાજપ 6394
વોર્ડ -7 કોલવડા-વાવોલ કિંજલબેન દિનેશજી ઠાકોર ભાજપ 5746
વોર્ડ -7 કોલવડા-વાવોલ પ્રેમલસિંહ પુંજાજી ગોલ ભાજપ 6581
વોર્ડ -7 કોલવડા-વાવોલ પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ ભાજપ 6314
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ ઉષાબેન વિષ્ણુજી ઠાકોર ભાજપ 7270
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ છાયા કાંતિલાલ ત્રિવેદી ભાજપ 7130
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા ભાજપ 6282
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ રાજેશકુમાર રાવજીભાઈ પટેલ ભાજપ 7401
વોર્ડ -9 2-3-કુડાસણ અલ્પાબેન કૌશિકભાઈ પટેલ ભાજપ 8293
વોર્ડ -9 2-3-કુડાસણ શૈલાબેન સુનીલભાઈ ત્રિવેદી ભાજપ 7063
વોર્ડ -9 2-3-કુડાસણ રાજુભાઈ શંકરલાલ પટેલ ભાજપ 7646
વોર્ડ -9 2-3-કુડાસણ સંકેત રમેશભાઈ પંચાસરા ભાજપ 7296
વોર્ડ -10 6-7-કોબા મીરાબેન મિનેષકુમાર પટેલ ભાજપ 8635
વોર્ડ -10 6-7-કોબા તેજલબેન યોગેશકુમાર વાળંદ ભાજપ 8464
વોર્ડ -10 6-7-કોબા મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ ભાજપ 8637
વોર્ડ -10 6-7-કોબા પોપટસિંહ હેમતુજી ગોહિલ ભાજપ 8509
વોર્ડ -11 ભાટ-ખોરજ સેજલબેન કનુભાઈ પરમાર ભાજપ 6814
વોર્ડ -11 ભાટ-ખોરજ ગીતાબેન ચંદ્રકાંત પટેલ ભાજપ 7326
વોર્ડ -11 ભાટ-ખોરજ માણેકજી ખોડાજી ઠાકોર ભાજપ 6496
વોર્ડ -11 ભાટ-ખોરજ જશવંતલાલ અંબાલાલ પટેલ (જશુભાઈ) ભાજપ 6938

ચૂંટણીનાં પરિણામ લાઇવ

  • વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતાં મતગણતરી અટકી
  • વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
  • ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતા હાર્યા
  • ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ
  • વોર્ડ નંબર-5 અને 9માં ભાજપની પેનલનો વિજય
  • વોર્ડ 7માં ભાજપની પેનલ આગળ
  • વોર્ડ-3માં પેનલ તૂટી
  • વોર્ડ-3માં ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
  • વોર્ડ 3માં કોંગ્રેસના અંકિત બારોટનો વિજય

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો