પિતાવિહોણી દીકરીઓના લગ્નોત્સવની શરૂઆત થઈ છે. ત્રણ દિવસના લગ્નોત્સવમાં પ્રથમ દિવસે શુક્રવારે સવારે 261 પિતા વિહોણી દીકરીઓના હાથે મહેંદી લગાવાઈ હતી. જેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પત્નીઓ પણ હાજર રહી હતી. દીકરીઓના હાથે મહેંદી લાગતાં જ તમામની આંખમાં હર્ષના આંસુઓ આવી ગયાં હતાં.
– મુખ્યમંત્રી વિજયભાઈ રવિવારે લગ્નોત્સવમાં કન્યાદાન કરશે
-તિરંગાની થીમ પર સમારોહ યોજાશે
– હિન્દુ,મુસ્લિમ, ખ્રિસ્તી દીકરીઓ 23મીએ પાડશે પ્રભુતામાં પગલાં
દીકરીઓના હાથે મહેંદી મુકાઈ
સમૂહ લગ્નના આયોજક મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, જે હાથ આંગળીમાં સમાઈ જતો હતો તે હાથે હવે મહેંદી લાગીને પારકા ઘરે જવાનો છે તેવી તમામ દીકરીઓના હાથે મહેંદી લાગતાં ખૂબ સોહામણા લાગી રહ્યાં હતાં. દીકરીઓએ મહેંદી મુકાવી મારી પાછળ હાથ રાખીને ફોટો પડાવતાં જાણે હું અનેક હાથવાળો બની ગયો હોય તેવું દ્રશ્ય ખડું થતાં તમામની આંખો ભીની થઈ ગઈ હતી.
આઈએએસ,આઈપીએસ અધિકારીઓની પત્નીઓ હાજર રહી
તમામ દીકરીઓના હાથે મહેંદી લાગતાં લગ્નોત્સવની શરૂઆત
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં
– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ