કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને લોડિંગ કાર ચલાવતી વખતે હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું. આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ સમયે શિવકુમારની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની સાથે હતો.
બાળકે દેખાડી સમજદારી
97 કિલોમીટર કાર ચલાવી ચૂકેલા શિવકુમારને ચાલુ કારે જ હાર્ટઅટેક આવ્યો, તે સમયે બાજુમાં બેસેલો પુત્ર આ વાતને સમજી ગયો. તેણે સમજદારીપૂર્વક સ્ટીરિંગ વ્હીલને એક તરફ ઘુમાવીને કારને રોડ સાઈડમાં રોકી હતી. આમ કરવાથી તેણે પોતાને ગંભીર અકસ્માતમાંથી બચાવ્યો હતો.
કારમાં જ રડવા લાગ્યો માસૂમ
કારને એક તરફ ઊભી રાખ્યા બાદ પુનીર્થ સમજી ગયો હતો કે તેના પિતાનું મૃત્યુ થયું છ. જેથી તે પિતાની બાજુમાં બેસીને રડતો રહ્યો હતો. પુનીર્થનો નાનો ભાઈ એટલો નાનો છે કે તે પિતાના મૃત્યુને સમજી પણ શકતો નથી. શિવકુમારની પત્ની એક ગારમેન્ટ કંપનીમાં નોકરી કરે છે.
शिवकुमार को काम से बहुत प्यार था
शिवकुमार वैसे तो दर्गादहल्ली में रहते था लेकिन वह अलालासांड्रा गांव में अपनी विधवा सास की देखभाल के लिए रहना शुरू हो गया था। शिवकुमार के पड़ोसी ने बताया कि शिवकुमार अपने काम से बहुत प्यार करता था और वह बहुत मेहनत करने वाला इंसान था। शिवकुमार की अचानक से मौत होना और उसकी मौत से उसका परिवार बिल्कुल बेहसारा हो गया है।