Browsing category

હેલ્થ ડેસ્ક

ઘરમાં રહેલી આ વસ્તુ ઇમ્યુનિટી બુસ્ટરનું કરે છે કામ, તેનો ઉપયોગથી થશે અનેક બિમારીનો ઇલાજ, જાણો અને શેર કરો

આ શિયાળાની સિઝનમાં ફિટ રહેવા માટે તમે તમારા ભોજનમાં દેશી ગોળ ઉમેરી લો. અને દરરોજ સવારે ગોળનું હુંફાળું પાણી પીવાની ટેવ પાડી લો. ગોળનું પાણી પીવાનાં ઘણાં સ્વાસ્થ્ય વર્ધક ફાયદા છે. ગોળ શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે બોડીને તુરંત જ રિચાર્જ કરી દે છે. થાક દૂર કરે છે. ઇમ્યુનિટી વધારે છે. અને […]

આ નાનકડા ભૂરા રંગના બીજ છે પોષક તત્વોનો ભંડાર, અનિયમિત પીરિયડ્સ, મેદસ્વીતા વગેરે સમસ્યાથી છૂટકારો મેળવવા માટે છે અસરકારક

શિયાળામાં વજન ઘટાડવા માટે તમારે ડાયટ પર રહેવાનું હોય કે પીરિયડ્સ અનિયમિત રહેતા હોય, અથવા તો બદલાતી ઋતુને કારણે થતી શરદીથી રાહત મેળવવા ઇચ્છતા હો- આ બધી વસ્તુ માટે ફક્ત એક જ સુપરફૂડ કામ કરે તો? આ સુપરફૂડ છે હલીમના બીજ કે અસાલિયાના બીજ. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોમાં સીડ ડાયટનું ચલણ ઝડપથી વધ્યું છે. આ […]

ડ્રેગન ફ્રૂટ પેટમાં બીમારી ફેલાવતા બેક્ટેરિયાનો કરે છે ખાત્મો, હૃદયના દર્દીઓ માટે છે ખૂબ જ ઉપયોગી, તેના સેવનના અઢળક ફાયદા જાણો અને શેર કરો

સામાન્ય રીતે લોકો ડ્રેગન ફ્રૂટને ચીનથી આવેલું ફળ માને છે પરંતુ એવું નથી. આમ તો ડ્રેગન ફ્રૂટનું મૂળ પ્રથમ મેક્સિકોમાં હોવાનું માનવામાં આવે છે, પરંતુ આજે તે વિશ્વના વિવિધ ભાગોમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ હાઈલોસેરસ નામના કેક્ટસ પર ઉગે છે. તે દેખાવમાં ગુલાબી બલ્બ જેવું હોય છે. ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ […]

આ રીતે કરો આમલીના પાણીનો ઉપયોગ, મળશે ઘણા બઘા ફાયદા, જાણો અને શેર કરો

ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને આમલી ખાવાનું પસંદ નહિ હોય. લોકો ક્યારેક તેને જીભનો સ્વાદ વધારવા તો ક્યારેક ફૂડનો ટેસ્ટ વઘારવા માટે કરે છે. આંબલીનું પાણી પણ ઘણી વાર સાંભર અને આંબલીના પાન બનાવવા માટે વપરાય છે. પરંતુ આંબલીનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા માટે જ થતો નથી. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે […]

ટાંકાનાં નિશાન રહી જાય છે? ટાંકાનાં નિશાન દૂર કરવા માટે અકસીર છે  આ ઘરેલુ ઉપચાર, જાણો અને શેર કરો

બાળપણમાં પડી જવાથી શરીરના કોઈપણ ભાગે ટાંકા આવ્યા હોય તો તેનું નિશાન ઝટ દઇને જતું નથી હોતું. ખાસ કરીને ચહેરા ઉપર ટાંકાનાં નિશાન રહી ગયાં હોય તો તે સ્ત્રીઓની સુંદરતામાં ગ્રહણ લગાડતાં હોય છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે ચહેરા ઉપરના ટાંકાનાં નિશાન જલદીથી દૂર નથી થતાં. માત્ર ઘાવના જ ટાંકા નહીં, ડિલિવરી વખતે સી […]

શું તમારા દાંતમાં સડો થઈને ખાડો પડી જાય છે? તો દાંતના સડા અને દુખાવાનો આયુર્વેદિક ઉપચાર જાણો અને શેર કરો

આપણે સામાન્ય વ્યવહારમાં જેને દાંતનો સડો કહીએ છીએ, આયુર્વેદીય પરિભાષામાં તેને કૃમિદંત કહે છે. મેડિકલ સાયન્સ આ રોગને ડેન્ટલ કેવિટી અથવા ડેન્ટલ કેરીઝ કહે છે. વધુ પડતા ઠંડા, વાસી અને ગળ્યાં આહાર દ્રવ્યો, દાંતની સફાઈ ન રાખવાથી, આહાર પ્રત્યે ધ્યાન ન આપવાથી આ રોગ થાય છે. સાયન્સ આ માટે આહારમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊણપ તથા […]

એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે કપૂર, તમારી શારીરિક સમસ્યાઓને થોડા જ દિવસોમાં કરી શકે છે દૂર, જાણો અને શેર કરો

સામાન્ય રીતે પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપૂરમાં વાસ્તુ દોષ અને ઘરની નકારાત્મકતાને દૂર કરવાની ક્ષમતા હોય છે. આ કારણથી કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂરમાં એવા ઘણા ગુણ હોય છે જે તમારી તમામ શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે. […]

રાત્રે સુતા પહેલા ડુંટી પર લગાવો હળદર, થશે ગજબના ફાયદા, ગંભીરમાં ગંભીર બીમારીઓ થશે દૂર, જાણો અને શેર કરો

હળદરમાં અનેક ઔષધીય ગુણો હોય છે, તમામ સમસ્યાઓમાં પણ લોકોને હળદરના ઉપયોગ કે પેસ્ટથી રાહત મળે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા અનેક તત્વો હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ, બળતરા વિરોધી ગુણોથી પણ સમૃદ્ધ છે, જે પાચન અને ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. હળદરના સેવનથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓમાં તેની પેસ્ટ પણ લગાવવામાં આવે […]

સંધિવા સહિત અનેક રોગોમાં ફાયદાકારકછે તજ, શરીરને ઘણા રોગો સામે લડવામાં કરે છે મદદ, જાણો અને શેર કરો

તજએ ભારતીય ઘરોના રસોડામાં એક મહત્વપૂર્ણ મસાલો છે. તે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતો નથી પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણોને કારણે જ તેને આયુર્વેદમાં ‘ત્વચા’ તરીકે ઓળખવામાં આવે છે. તજ એ એક સૂકો મસાલો છે જે મુખ્યત્વે ભારતના પશ્ચિમ/દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. ગરમ મસાલામાં તજનો ઉપયોગ થાય છે. તજનો […]

જમ્યા પછી તરત જ પીઓ છો પાણી તો ચેતી જજો! નહીંતર થશે નુકસાન, જાણો અને શેર કરો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ પાણી પી લે છે. કેટલાક લોકો ખાવાની સાથે પાણી પણ પીતા રહે છે, પરંતુ તમારી આ એક આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આયુર્વેદ અનુસાર, 1-2 ગ્લાસ પાણી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનિટ પછી અથવા તે પહેલાં પીવું જોઈએ. જમ્યા પછી તરત જ […]