Browsing category

હેલ્થ ડેસ્ક

મસાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા અજમાવો આ 15 દેશી ઉપાય

મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસ આવી જવાને લીધે નાના, બરછટ અને કઠોર પીંડ બને છે. જેને મસા કહેવામાં આવે છે. જો તમે પણ મસાથી પરેશાન હોવ તો ત્વચા ઉપર આ […]

રોજ 5 મિનિટ કરો ૐ મંત્રનું ઉચ્ચારણ મળશે 12 ફાયદા, બનાવી લો નિયમ!

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એમ. પી. મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર ડો. આર. એસ. શર્માએ ઓમના ઉચ્ચારણ પર ખૂબ રિસર્ચ કર્યું છે અને તેમણે તેને સ્વયં પણ અજમાવ્યું છે. ડો. શર્માનું કહેવું છે કે દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી ઓમનું ઉચ્ચારણ […]

ખાલી પેટ માત્ર 20 મિનિટ કરો સૂર્ય નમસ્કાર, આખા શરીરને મળશે ગજબના ફાયદા

સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે સૂર્ય નમસ્કારના 10 ફાયદા અને તેને કરવાની રીત. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

માત્ર ૪ પાનનો કમાલ, સફેદ વાળ કાળા કરવાની સાથે આપશે બીજા ઘણા ફાયદા

જામફળ તો સ્વાદિષ્ટ હોય જ છે, સાથે-સાથે તેના ફાયદા પણ બહુ હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે જામફળ કરતાં પણ વધુ ફાયદા તેના પાનમાંથી મળે છે. જામફળના પાનમાં રહેલ એન્ટિ એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણો દ્વારા ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જામફળ તેની સિઝનમાં જ મળે છે, પરંતુ જામફળનાં પાન કોઇપણ […]

માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ

કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી […]

રાત્રે સુતી વખતે બસ એક એલચી ચાવો, થશે આ આઠ ફાયદા

આપણે સામાન્ય રીતે એલચી ખાતા હોઇએ છીએ પરંતુ તેના ફાયદા શું છે એ કદાચ જાણતા નથી હોતા. રાત્રે દરરોજ સુતા પહેલા એલચી ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. આજે અનિંદ્રા મુખ્ય સમસ્યા સમાન છે, તેવામાં જો દરરોજ રાત્રે એલચીવાળું દુધ પીવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત પેટ સાફ રહેવું, યાદશક્તિ વધવી સહિત […]

એકદમ સરળ છે આ 7 યોગ, પેટની હઠીલી ચરબી ચોક્કસ દૂર થશે, એકવાર કરો ટ્રાય

પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મહત્વના ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

આંજણીને સરળતાથી દૂર કરવા કરો આ 11 ઉપાય, પછી ક્યારેય નહિ થાય આંજણી

આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. તેને તબીબી ભાષામાં હોર્ડિયોલમ અથવા સ્ટાઈ કહેવામાં આવે છે. આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક […]

આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ

ચહેરાની સાથે વાળ પણ આપણી પર્સનાલિટી વધારવામાં અગત્યતા ધરાવે છે. જો ઉંમર પહેલા જ માથા પરના વાળ જવા લાગે તો અનેક પ્રકારની શરમ અનુંભવાતી હોય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ પ્રમાણમાં ટાલ પડવાની સમસ્યા સતાવતી હોય છે. માથામાં ટાલ પડવાને કારણે કેટલાક લોકો એટલી બધી શરમ અનુંભવે છે કે તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે જેની […]

આ 5 ઉપાય કરવાથી સફેદ વાળ થશે નેચરલ કાળા અને પાછાં સફેદ પણ નહીં થાય

મોડાં સુધી જાગવું, વધુ સ્ટ્રેસમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન ન આપવાથી આજકાલ જવાનીમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આયુર્વેદ ડો. નિખિલ શર્મા મુજબ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સફેદ થતાં રોકી શકાય છે. જેથી તેઓ એવી 5 ટિપ્સ જણાવી રહ્યાં છે જેનાથી વાળ નેચરલી કાળા થઈ શકે છે. કેમ જવાનીમાં વાળ સફેદ થવા લાગે […]