Browsing category

હેલ્થ ડેસ્ક

ઈટલીના ડોક્ટરનો દાવો 10 દિવસમાં દૂર થઇ શકે છે કોઇપણ સ્ટેજનું કેન્સર

કેન્સર જેવી જીવલેણ બીમારી માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ એક ડોક્ટરનો દાવો છે કે, 2 રૂપિયાની એક વસ્તુથી તમે તેને રોકી શકો છો. ઇટલીના પ્રખ્યાત ડોક્ટર ટૂલિઓ સિમોનચિનીનો દાવો છે કે, રસોડામાં રહેલ બેકિંગ સોડા કેન્સરના ઇલાજ માટે પર્યાપ્ત છે. તેમના પ્રમાણે તેઓ બેકિંગ સોડાથી સેંકડો દર્દીઓનો ઇલાજ કરી ચૂક્યા […]

વિટામીન B12 ની ઉણપ છે તો ખાસ કરો આ વસ્તુનું સેવન

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, ફેફસા અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. જો તમારામાં વિટામિન બી-12ની ઉણપ હોય તો તમારે ખાસ આ અંગે ધ્યાન આપવું જોઇએ. જો તમે સ્વસ્થ રહેવા માંગતા […]

હરસ-મસાને દૂર કરવાના આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો

अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન – ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શે મસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી. પરંતુ મળદ્વારમાં થયેલા મસા ખરેખર ખૂબ પીડા કરનારા હોય છે. તેથી […]

ઝડપથી વજન ઘટાડવું છે? તો અપનાવો આ નુસખા

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરગથ્થું ઉપચારો અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ નહીં પણ થોડાક જ દિવસોમાં તમને […]

રોજ માત્ર 30 મિનિટ વોક કરવાથી ગંભીર બીમારીઓ રહે છે દૂર

આ વાતમાં કોઈ જ બેમત નથી કે હેલ્ધી અને બીમારીઓથી દૂર રહેવા માટે નિષ્ક્રિય અને ગતિહીન જીવનશૈલીને અલવિદા કહીને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિન મેડિસિનમાં પ્રકાશિત સ્ટડી મુજબ માત્ર આ 1 જ ચેન્જથી તમે હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છો. એક્ટિવ લાઈફસ્ટાઈલથી તણાવ રહે […]

દાંતનો દુખાવો, કરચલીઓ, મોંના ચાંદા સહિત ઘણી સમસ્યામાં ફાયદાકારક છે ફટકડી

ફટકડી લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ […]

આયુર્વેદ અને ડોક્ટરો પણ સલામ કરે છે દાદીમાના આ નુસખાઓને, અજમાવો!

પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા આયુર્વેદિક ઈલાજ અને આપણા પૂર્વજો દ્વારા જુનવાણી નુસખાઓનો જ ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ લોકો કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે અંગ્રેજી દવાઓનું સેવન કરવાથી તરત રાહત તો મળે છે પરંતુ લાંબા […]

15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

અત્યારે મચ્છરોનો ત્રાસ લગભગ બધે જ વધી ગયો છે. તેનાથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવતા હોય છે. વધારે પડતા મચ્છરથી કંટાળી કોઇલનો પણ સહારો લેવો પડે છે, પરંતુ તેનો ધુમાડો શ્વાસમાં જવાથી ઘણાં નુકશાન થવાની શક્યતા રહે છે. તેની જગ્યાએ મચ્છર ભગાડવા માટે કોઇ કુદરતી વસ્તુઓનો ઉપાય કરવામાં આવે તો, મચ્છરથી તો છૂટકારો મળે જ […]

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો […]

મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન તંદુરસ્ત ખોરાક અને સવારે ઊઠતાજ પીવું બે-ત્રણ ગ્લાસ પાણી: ડૉ કાજલ માંગુકિયા

એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ પર સેમિનાર. વેસું સ્થિત માંગુકિયા હોસ્પિટલ માં એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ વિષય પર સેમિનારનું આયોજન થયું. સેમિનારના સ્પીકર ડૉ કાજલ માંગુકિયા દ્રારા જણાવામાં આવ્યું હતું કે મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) એ એક સામાન્ય પ્રક્રિયા છે. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) જે એ […]