Browsing category

હેલ્થ ડેસ્ક

શરીરની ઘણી તકલીફો દૂર કરવામાં મેથી કારગર છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

મેથીમાં ઇન્ફ્લમેશન ગુણ હોય છે. જેથી તે શરીરમાં થતી બળતરા અને સોજાને દૂર કરે છે. સાથે જ આ બેસ્ટ ઔષધી પણ છે. તેમાંથી પ્રોટીન, ફાયબર, મેંગનીઝ, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી6 જેવા તત્વો પણ મળી રહે છે. -1 ચમચી મેથીને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે આ પાણી પી લો. મેથી પણ ચાવીને ખાઓ. આ ઉપાયથી […]

તમારી ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલાં ડગલાં ચાલવું જોઈએ? જાણો સંપૂર્ણ વિગત

ફિઝિકલી એક્ટિવ રહેવાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ જો આપણે રોજ કેટલાક પગલાં ચાલીએ તો તેનાથી કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. ખાસ કરીને તેનાથી એક્સ્ટ્રા ફેટ ઘટાડી શકાય છે. સ્વીડનની યૂનિવર્સિટી ઓફ કાલ્મરમાં 14 રિસર્ચરની ટીમે એક સ્ટડીમાં સાબિત કર્યું છે કે કઈ ઉંમરમાં વ્યક્તિએ કેટલાં પગલાં ચાલવું જોઈએ. […]

મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટાડવાનો અનોખા પાવડરની. એક સેવાભાવી વ્યક્તિએ આ ગુજરાતી દાદાના આ સરાહનીય કાર્યોનો વ્યાપ વધે તે માટે તેમનો વીડિયો બનાવીને આ સંપૂર્ણ વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જુઓ વિડિઓ:- છેલ્લા બે જ […]

નાની-નાની સમસ્યાઓમાં ખૂબ જ કામ આવશે આ 9 ઘરેલૂ નુસખાઓ

ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફો માટે બેસ્ટ નુસખાઓ જણાવીશું. જે નાની-નાની તકલીફોમાં બહુ જ કામ આવશે. -સફેદ […]

12 નુસખાઃ છાતી અને ગળામાં કફ જામી ગયો હોય તો તરત અપનાવો જાયફળના ઉપાય

જાયફળ એક એવું ફળ છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કે કોઈપણ ડિશને વિશેષ ફ્લેવર આપવા માટે કરવામાં આવે છે. પરંતુ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. આંખ નીચે કાળા કુંડાળા, […]

ઘરે જ બનાવો આ ચૂર્ણ અને 1 જ સપ્તાહમાં 3 થી 4 કિલો વજન ઘટાડો, ફટાફટ બની જાઓ પાતળા

દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને મેદસ્વીતાથી પરેશાન લોકો જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ, જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી […]

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે…. આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે […]

ડો.એલિસન અને હોન્જોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે કેન્સરનો આ છે ઇલાજ

અમેરિકાના વૈજ્ઞાનિક જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકૂ હોન્જોને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. તેમનું રિસર્ચ જોખમી બીમારી કેન્સર વિશેનું હતું. જેથી તે વિશે જાણવામાં લોકોને રસ પણ ખૂબ પડે. તેમના સંશોધનથી એ વાત ફલિત થઇ છે કે, આપણા શરીરનું ઇમ્યૂનલ સિસ્ટમ કેન્સર જેવી બીમારી સામે લડી શકવા સક્ષમ છે. જેના કારણે કેન્સરના […]

ભારતના સૌથી વૃદ્ધ યોગગુરુ, સરળતાથી કરે છે ખૂબ જ મુશ્કેલ 20 આસન, જુઓ વીડિયો

98 વર્ષની ઉંમર, એટલે કે જીવનનો એ પડાવ જ્યાં મોટાભાગના લોકોને હલનચલન કરવામાં બહુ તકલીફનો સામનો કરવો પડે છે અને બીપી-ડાયાબીટીસ જેવી લાઈફસ્ટાઈલ ડિસીસ ઘેરવા લાગે છે, એવામાં કોયંબટૂરની નન્નામલ એક ઉદાહરણ છે. નન્નામલના જીવનમાં બીમારીઓ માટે કોઈ જગ્યા નથી. તે દરરોજ યોગ કરે છે અને શીખવે પણ છે. તેને ભારતની સૌથી વૃદ્ધ યોગગુરુ તરીકે […]

અચાનક જ શરીરની નસો ખેંચાવાથી દુખાવો થાય છે? તો જાણો કારણ અને ઉપચાર

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં […]