Browsing category

હેલ્થ ડેસ્ક

શરદી-ઉધરસ હોય કે અપચો, અજમાવો દેશી નુસખા, આ આયુર્વેદિક ઉપચારથી દૂર થશે સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યા… જાણો અને શેર કરો

આપણા દરેકની લાઇફસ્ટાઇલમાં એક સારી આદતોનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તેમ છતાં અપચો, તણાવ, દાંતનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ ઘેરી લે છે. કેટલાક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો સહારો લે છે, પરંતુ વધુ દવા ખાવાથી લીવર અને કિડની પર અસર થાય છે. આવી સ્થિતિમાં આજે તમે કેટલાક ઘરેલું […]

જમીન પર બેસીને ભોજન લેવાથી થશે આટલા બધા ફાયદા, ક્યારેય નહીં આવે પેટ સંબંધિત બિમારીઓ, જાણો અને શેર કરો

કહેવાય છે કે, જમતી વખતે મન શાંત હોવું જોઈએ અને આસન પણ યોગ્ય હોવું જોઈએ તો જ ભોજન સારી રીતે પચી જાય છે. જો કે, આજની ઝડપી જીવનશૈલીમાં, કોઈની પાસે આરામથી બેસીને બે ટાઈમ ખાવાનો સમય નથી. તે જ સમયે, જીવનમાં મુશ્કેલીઓના કારણે, વ્યક્તિ ખોરાક પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આનું પરિણામ એ છે […]

આખી ઉંમર નહીં થાય સાંધાનો દુખાવો, કરી લો ઘરગગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

શિયાળામાં ઘણીવાર એવું જોવા મળે છે કે આર્થરાઈટિસ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. કેટલાક લોકોને એવી પીડા થાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જ્યારે એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે સાંધામાં હાજર કોમલાસ્થિ ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે. કેટલાક લોકો આ માટે દવા પણ લે છે. તમને જણાવી […]

ચેતી જજો! ચાવી કે અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરતા હોય તો આજથી કરી દો બંધ, કાનનો મેલ સાફ કરવાની સાચી રીત જાણો અને શેર કરો

કાનમાં ભરેલા મેલથી લોકોને ગુસ્સો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેલ પણ આપણા કાનમાં મહત્વનું કામ કરે છે. કાનનો મેલ આપણા શરીરમાંથી નિકળતો પ્રાકૃતિક રિસાવ છે. તેથી કાનના મેલને ખૂબ જ સાવધાનીપૂર્વક સાફ કરવો જોઈએ. જો તેમાં જરા પણ ત્રુટી રહી જાય તો તમે બહેરા પણ થઇ શકો છો. આ ઉપરાંત કાનમાં […]

શિયાળામાં પીવી જોઈએ મસાલેદાર ચા, આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો, જાણો અને શેર કરો

શિયાળામાં આપણને ગરમાહટની જરૂર હોય છે જે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલા ખાવાથી પ્રાપ્ત કરી શકાય છે. દરેક જડીબુટ્ટી, મસાલા અથવા કોમ્બિનેશનનો અલગ-અલગ હેતુ છે અને આપણે એ પસંદ કરવાનું છે કે આપણા ડાયટમાં શેનો સમાવેશ કરવો. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાય ફ્રૂટ્સ, માંસ અને ઘી. શરીરને ગરમ અને […]

શિયાળામાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા માટે અકસીર છે આ 8 ફળ, થોડાં થોડાં દરરોજ ખાવાથી થશે ફાયદો, જાણો અને શેર કરો

શિયાળામાં શરદી, ઉધરસ, કફની સમસ્યા સામાન્ય છે, પરંતુ ફળોનું સેવન શરદીઓમાં આપણી સામે આવનારા કિટાણુઓ સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ફળ તમને બીમારીઓથી દૂર અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કિવિ ફ્રૂટ- આ લીલા કલરનું ફળ વિટામિન સી અને ઈથી ભરપૂર હોય છે, તે એ રોગજન્ય કિટાણુથી લડવામાં આપણી […]

શિયાળામાં આ રીતે કરો આમળાનું સેવન, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, થશે અનેક બીમારીઓ દૂર, જાણો અને શેર કરો

આમળામાં વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઔષધીય ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં, રોગોનો શિકાર થવાનું જોખમ અનેકગણું ઓછું છે. આ સિવાય આમળા થાઈરોઈડ, આંખોની રોશની તેજ કરવા અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં બીમાર થવાનું જોખમ વધારે છે. […]

ખાવામાં સોયાબીનનો ઉપયોગ કરશો તો થશે અઢળક ફાયદા, મહિલાઓ અને હાર્ટ પેશેન્ટ્સે જરૂર ખાવા જોઈએ સોયાબિન, જાણો અને શેર કરો

પોષક તત્વોથી ભરપૂર સોયાબીનનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. સ્વાદ વધવાની સાથે સોયાબીન તમારા આરોગ્યને ઘણો ફાયદો પહોંચાડે છે. સોયાબીનમાં આવતા પોષક તત્વો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનુ કામ કરે છે. તો હાર્ટ હેલ્થ અને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ, ફાઇટોએસ્ટ્રોજન્સ, વિટામીન બી કોમ્પલેક્ષ અને વિટામિન ઈની […]

શિયાળામાં કાનના દર્દને કરશો ઈગ્નોર તો નોતરશો ગંભીર સમસ્યા, કાનના દર્દમાં રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો, કરી લો ટ્રાય

શિયાળામાં તમને કાનમાં દર્દની સમસ્યા રહે છે તો તમે તેને ઈગ્નોર ન કરો. અનેકવાર કાનમાં દર્દ થવાનું કારણ સામાન્ય હોય છે. આવું ઠંડીના કારણે થઈ શકે છે. કેટલાક કેસમાં તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ કારણોને લીધે થાય છે કાનમાં દર્દ કાનમાં દર્દનું કારણ બેક્ટેરિયા કે વાયરસનું સંક્રમણ હોઈ શકે છે. તેના કારણે […]

દાડમની જેમ જ એની છાલ પણ ફાયદાકારક હોય છે, આ બીમારીઓનો છે કારગર ઈલાજ, જાણો અને શેર કરો

દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ એની છાલ પણ ઓછી લાભકારી નથી. દાડમની છાલ સ્વાથ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ માટે કારગર છે. જાણો એના ફાયદા. સ્કિન માટે જો દાડમની છાલમાં સન બ્લોકીંગ એજન્ટ હોય છે. આ તમારી ત્વચાને હાનિકારાક યુવીએ કિરણોથી બચાવે છે. એનાથી સ્કીન કેસરનો ખતરો ઓછો રહે છે. એની છાલનો […]