Browsing category

હેલ્થ ડેસ્ક

નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, દુખાવો, સ્કિન અને હેઅર પ્રોબ્લેમથી લઈ હાડકાં અને સાંધાઓનો દુખાવો થશે દૂર

મૌસમ બદલતાની સાથે ઘણી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. જેવી કે સ્કિન રેશિઝ, ડ્રાયનેસ, દાદર-ખુજરી, સ્કિનમાં સફેદ રેશિઝ વગેરે. સાથે જ શરીરમાં મોઈશ્ચર ઓછું થઈ જવાને કારણે વાળ ખરવા, ડેન્ડ્રફ જેવી પણ સમ્સયાઓ થાય છે. આવી જ સમસ્યાઓથી બચવા જો તમે રોજ નહાવાના ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને નહાવો તો અદભૂત ફાયદાઓ મળી શકે […]

96 વર્ષના આ ગુજરાતી દાદાએ બતાવ્યો કેન્સરનો હાથવગો ઈલાજ, બે મહિનામાં મળે રાહત, અનુભવથી જણાવી પ્રવાહી બનાવવાની સાવ આસાન રીત

ગુજરાતના સૌથી મોટી ઉંમરના યૂટ્યૂબર એવા નાથુદાદા તેમના આરોગ્ય વિષયક ઘરેલુ નુસખાઓ માટે ખાસ જાણીતા છે. આ વખતે નાથુદાદાએ કેન્સર માટેનો હાથવગો ઈલાજ બતાવ્યો છે. દૂધીના રસમાં તજનો પાવડર, એલચી, જરૂરી મસાલો નાખી ગરમ કરીને પીવાથી કેન્સરમાં ખૂબ જ રાહત આપે છે. નાથુદાદા આ માટેની સાવ આસાન રીત શીખવે છે. 96 વર્ષના આ દાદા તેમના […]

જો તમને ટ્રાવેલિંગ દરમ્યાન ઊલટીઓ થાય છે તો અપનાવો આ આસાન ઉપાય

ટ્રાવેલિંગ દરમિયાન અચાનક ગડબડનો અહેસાસ થાય અને ઉબકા ઉલ્ટી શરુ થઈ જતા હોય તેને મોશન સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને પોતાની કારમાં (ડ્રાઈવર સીટ સિવાય) બેસીને પણ મોશન સિકનેસ ફીલ થાય છે. સામાન્ય રીતે આવી તકલીફ બસમાં મુસાફરી દરમિયાન રહેતી હોય છે. આ કોઈ બિમારી નથી પણ એક એવી સ્થિતિ ઉભી થાય છે કે […]

તમાકુની લત છોડવા માટે અપનાઓ આ નાની-નાની ટિપ્સ

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે. સાથે જ આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, […]

વધારાનું વજન ઓછું કરવા માટે ઘરમાં જ બનાવેલું આ દેશી ચૂર્ણ ખાઓ રોજ સવાર-સાંજ

રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે કેટલાક આયુર્વેદિક ફોર્મ્યૂલા ઉપયોગ કરવામાં આવે તો બોડીમાં જમા ચરબીને ઝડપથી દૂર કરી શકાય છે. જેથી આજે અમે તમને ચરબી દૂર કરવા એક એવા આયુર્વેદિક ચૂર્ણ વિશે જણાવીશું, જેને ઘરે જ બનાવીને રોજ ખાવાથી ફટાફટ ફાયદો થાય છે. તો તમે પણ જાણી લો. જરૂરી સામગ્રી હળદર 100 ગ્રામ, તજ 100 […]

કિડનીની પથરીને ઓપરેશન વિના દૂર કરવા અજમાવો આયુર્વેદિક ઉપાયો

આધુનિક યુગમાં પથરીના દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. આયુર્વેદ મુજબ પેશાબને રોકવાથી, પચે નહીં એવા આહાર, વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થઈ શકે છે. આધુનિક સમયમાં વધતું જતુ વાતાવરણનું પ્રદુષણ, ક્ષારવાળું પાણી અને ફાસ્ટફૂ઼ડના જમાનામાં વધી રહેલાં અશુદ્ધ આહારનાં દુષ્પરિણામ રૂપે પથરીના રોગનો ઉદભવ થાય છે. વધારે પ્રમાણમાં ચોકલેટ, શિંગ, ઠંડા પીણા, મીઠાઈ, […]

હળદર-આદુની ચા થી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ રહેશે દૂર

હળદર અને આદુમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે આ વાત તો બધાં જાણતા હશે. હળદરમાં કર્ક્યૂમિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ બંનેનો અનેક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ યુવાનો માટે આ ચા ખાસ ફાયદાકારક છે. તેને રોજ પી લેવાથી […]

વધુ ચા પીવા વાળા થઇ જાવ સાવધાન, દિવસની 3 કપથી વધુ ચા પીવી પડી શકે છે ભારે, જાણો કારણ

યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના રિસર્ચ અનુસાર એક દિવસમાં ત્રણ કપથી વધુ ચા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. ડાયટિશિયન ડૉ. અલકા દુબે અનુસાર ચામાં કેફીન અને તેના ઉપરાંત એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે વધુ માત્રામાં લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી વધુ ચા પીનારા લોકોએ ચા પીવાનું ઓછુ કરવું જોઈએ. ડૉ. દુબે જણાવી […]

ગેસ અને વાયુની સમસ્યા માટે 10 અતિકારગર ઉપાય, ફટાફટ મળશે આરામ

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે […]

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો, આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક કાવો

જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાવો અનેક હઠિલા રોગોનો રામબાણ ઇલાજ છે. કાવો એ આયુર્વેદીક પીણું છે. જે અનેક પ્રકારની ઔષધીઓ તેમજ મસાલાઓથી બનાવવામાં આવે છે. કાવો બનાવવા માટેની દરેક વસ્તુઓ ભારતીય રસોડામાં સરળતાથી મળી આવે છે. આ ઉપરાંત કાવો કફ અને શરદી માટે પણ અક્સીર ઈલાજ માનવામાં આવે છે. કાવો […]