Browsing category

હેલ્થ ડેસ્ક

કેન્સરનો 100% ઈલાજ થશે સંભવ, ઇઝરાયેલી વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ

દુનિયાની સૌથી ખતરનાક અને લાઇલાજ બીમારી કેન્સરથી હવે કોઇ મૃત્યુ પામશે નહીં. આ દાવો ઇઝરાયલી વૈજ્ઞાનિકોએ કર્યો છે. જે આ વર્ષે જ કેન્સરનો નાશ કરતી એક દવા તૈયાર કરવાની વાતો કરી રહ્યા છે. અહીં એક ફાર્મા કંપની માટે કામ કરનાર વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, તેમને એક એવો ફોર્મૂલા મળી ગયો છે, જે કેન્સરને જડમાંથી […]

બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? જાણો બાળકને શું ખવડાવવું અને શું ધ્યાન રાખવું

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોની ગ્રોથ માટે દૂધ ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. રાતે રોજ સૂતા પહેલાં બાળકને 1 ગ્લાસ દૂધ આપવું જોઈએ. ઘણાં લોકોને કંન્ફ્યૂઝન હોય છે કે બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? તો તમને જણાવી દઈએ કે બાળકના વિકાસ માટે ગાયનું દૂધ બેસ્ટ છે. જોકે બાળક 1 વર્ષનું થાય […]

કાળા મરી રામબાણ દવાની જેમ કામ કરે છે, આ 7 સમસ્યાઓમાં કરો તેનો ઉપયોગ

કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

બાળકને શરદી થઈ હોય તો કરો અળસીનો ઘરેલુ ઉપચાર, ગમે તેવી શરદી મટી જશે

બાળકોને શરદી થવી સામાન્ય છે. નાનપણમાં તેમની રોગપ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં નબળી હોય છે અને તેમને થોડી પણ ઠંડક લાગી જાય તો પણ તેમને શરદી થઈ જાય છે. બાળકની શરદીનો જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો બાળકને છાતીમાં કફ ભરાઈ શકે છે અને તેનું પરિણામ ઘણું ગંભીર હોઈ શકે છે. વળી સાવ નાના બાળકને […]

લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કમરનો દુખાવો રહે છે? તો મટાડવા આ 4 સરળ કસરત કરો

આજકાલ મોટા ભાગના લોકોને પીઠનો દુખાવો થતો હોય છે. વધારે પડતું વજન ઉઠાવવું, આર્થ્રાઇટિસ, અયોગ્ય પોશ્ચર એટલે સુધી કે માનસિક સ્ટ્રેસને લીધે પણ પીઠનો કે કમરનો દુખાવો થઇ શકે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી પણ કમરનો દુખાવો થાય છે. જેમને સતત કમ્પ્યુટર પર કામ કરવાનું રહેતું હોય તેમને પીઠનો અને કમરનો […]

શિયાળામાં ખાઈ લેશો લીલાં ચણા તો હાડકાં રહેશે મજબૂત અને હાર્ટ ડિસીઝ અને નબળાઈ થશે દૂર, જાણી લો ફાયદા

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે. આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાયબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. તો […]

બહુ જ ખરાબ હોય છે સૂકી ખાંસી, મટતી ન હોય તો આ 8માંથી 1 ઉપાય અપનાવી જુઓ, ઝડપથી કરશે અસર

શિયાળાની ઋતુમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય છે.તેના માટે દવાઓ કરતાં જો ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો તે ઝડપથી સારાં મળી શકે છે. શિયાળામાં ઘણાં લોકોને સૂકી ઉધરસની સમસ્યા ખૂબ જ થતી હોય છે. જેના માટે ઘરેલૂ નુસખાઓ જ બેસ્ટ છે. તો આજે જાણી લો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

શિયાળામાં તમારી 7 તકલીફોને દૂર કરશે આદુ, જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદા

આદુ એ શિયાળામાં ઘરઘરમાં વપરાતો મહત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન ભરપૂર પ્રમાણમાં તાજું આદુ વાપરવું જોઈએ અને આદુ સૂકવીને પણ એટલું જ ઉપયોગી છે. શિયાળા દરમિયાન આવતા રેસા વગરના આદુને જો ધોઈને છાંયડે સૂકવી લેવામાં આવે તો પછી બારેમાસ તેને વાપરી શકાય છે. જેને આપણે ‘સૂંઠ’ તરીકે ઓળખીએ […]

શિયાળામાં રોજ ખાજો બાજરીના રોટલા, આખું વર્ષ રોગો રહેશે દૂર, જાણો ફાયદા

બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. આ સિઝનમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. સૌથી પહેલાં તો આ શિયાળામાં બોડીને ગરમાવો આપે […]

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા ઝડપથી દૂર કરશે આ 5 એકદમ સરળ નુસખા, કરી જુઓ ટ્રાય

ઠંડા પવનને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સિઝનમાં વધુ તકલીફ થાય છે. શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ […]