આ નાના-નાના ઘરેલુ ઉપાયોથી ઘાવ થઈ જશે ઝડપથી સાજા
જ્યારે આપણાં શરીર ઉપર કોઈ ઘાવ થાય છે તો શરીર તરત જ તેને ઠીક કરવાની પ્રક્રિયામાં લાગી જાય છે. રોજિંદા જીવનમાં નાની-મોટી ઈજાઓ કોઈને પણ થઈ શકે છે. જો તમારી ત્વચા કપાય જાય છે તો તે ઘાવને ખુલ્લું ન મૂકી તેની ઉપર મલમ લગાવવી તરત જ તેની સારવાર કરવી જોઈએ. ચાલો જાણીએ થોડાં એવા જ […]