Browsing category

હેલ્થ ડેસ્ક

તડકામાં ઘરની બહાર નીકળતા પહેલા આટલું ચોક્કસ ધ્યાન રાખો, નહીં લાગે લૂ

દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતુ ગયુ છે અને સાથે જ સ્કીન સંબંધિત સમસ્યાઓ અને અન્ય બિમારીઓનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને જે લોકોને તડકામાં ફરવાનું થતુ હોય અને તેમને લૂ લાગવાની સંભાવના છે. હીટ સ્ટ્રોક કે લૂ લાગવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. એવામાં ભરબપોરે કે દિવસ દમરિયાન તડકામાં ઘરની બહાર નીકળાવાનું થાય તો આટલું ચોક્કસ […]

ખાવાની વસ્તુ પેક કરવામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હો તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે ગંભીર રોગો

સામાન્ય રીતે આપણે ખાવાની વસ્તુઓ એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતા હોઇએ છીએ. એમાં પણ ખાસ કરીને અત્યારે એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવાનું ચલણ બહુ વધી ગયું છે. રેસ્ટોરાંમાંથી પણ કંઇક મગાવીએ તો તે પણ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક થઇને આવે છે. પરંતુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. […]

સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે: રિસર્ચ

ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, કે આપણને જમવા માટે પણ પૂરતો સમય નથી મળતો. મોટા ભાગના લોકો સવારે કોલેજ કે નોકરી પર સમયસર પહોંચવાની ઉતાવળને લીધે સવારનો નાસ્તો નથી લેતા. આ બાબત આપણે ભલે સામાન્ય માનતા હોઈએ, પરંતુ તે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. હાર્ટ એટેકેનો ભોગ બનેલા દર્દીઓ […]

નસકોરાંથી પરેશાન થઈ ગયા છો? તો નસકોરાં બંધ કરવા અજમાવો દેશી ઉપાયો, તરત જ મળશે રિઝલ્ટ

રાતની ઊંઘ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ ઊંઘ પૂરી ન થાય તો તેની અસર બીજા દિવસ પર પડે છે. ઘણીવાર રાત્રે પાર્ટનરનાં નસકોરાંથી આપણી ઊંઘ પર અસર પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેનાથી નસકોરાં બંધ થઈ જશે અને તમે શાંતિપૂર્વક ઊંઘી શકશો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

આયુર્વેદ મુજબ દાતણ કરવાના ફાયદા જાણી તમે ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો […]

ઉનાળામાં રોજ છાશ પીવાથી તમારા શરીરને થશે આટલા બધા ફાયદા, જાણો વિગતે..

ગરમીઓમાં વધારેમાં વધારે તરલ પદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમાં છાશ સૌથી બેસ્ટ છે. તે પીવામાં તો ટેસ્ટી લાગે જ છે આ સાથે જ તેના ફાયદા પણ અગણિત છે. છાશમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. શું તમને ખબર છે કે છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ જણાવાયુ છે? હવે જ્યારે તમને મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી […]

દરરોજ ચાલવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણો અને આજથી જ ચાલુ કરી દો વોકિંગ

આપણે બધાં જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ રાખવાં અને મનને ખુશ રાખવાં દરરોજ વોકિંગ કરવું જરૂરી છે. ગમે તેટલું બિઝી શિડ્યુલ કેમ ના હોય પણ દિવસમાં દરરોજ 20થી 30 મિનિટ ચાલવું જોઇએ. નિયમિત ચાલવાથી તમારી લાઇફસ્ટાઇલમાં તો બદલાવ આવશે જ પણ સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે. દરરોજ ચાલવાનાં ફાયદા દરરોજ 30 મિનિટ ચાલવાથી શરીરનાં હાડકાં મજબૂત […]

મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે? વૈજ્ઞાનિકોએ જણાવ્યું એની પાછળનું કારણ

મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે? 100 વર્ષના સ્કેલ પર તેમની ઉંમર પુરુષોથી વધુ હોવાનું કારણ વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા મુજબ, અમેરિકન પુરુષોનું એવરેજ આયુષ્ય 76 વર્ષ અને મહિલાઓનું એવરેજ આયુષ્ય 81 વર્ષ છે. WHOના હેલ ઇન્ડેક્સ મુજબ, અમેરિકા જેવા દેશમાં પુરુષ ઉંમરના 67 અને મહિલાઓ 70 […]

તમામ બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે “ગળો” જાણો વિગતે..

धृतेन वातं सगुडा विबंधं पितं सीताढ्यां मधुना कफे च l वातास्रमुग्रं रुबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ll અર્થ- ગળો ઘી સાથે લેવાથી વાયુ, ગોળ સાથે લેવાથી કબજીયાત, સાકર સાથે લેવાથી પીત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લાવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી હાથીપગ મટે છે. શેમાં ઉત્તમ છે ગળો : -તાવમાં […]

પેટમાં દુ:ખે છે? તો અજમાવો આ ઘરગથ્થું ઉપાયો દુ:ખાવામાં તરત મળશે રાહત

પેટનો અસહ્ય દુખાવો જાતજાતના રોગોને આમંત્રણ આપે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને દવા લેવામાં આડ અસર થતી હોય છે કે થવાનો ભય રહેતો હોય છે. આવામાં આ ઘરગથ્થું ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે. * આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ […]