Browsing category

હેલ્થ ડેસ્ક

ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે અનેક ફાયદા, પગમાં ક્યારેય નહીં આવે સોજો

તુંદરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું જરૂરી છે. પરંતુ એના કરતા પણ વધુ ફાયદો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો. પગમાં સોજો નહીં આવે મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં સોજો આવવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ડોક્ટર્સની […]

ઓશીંકા વગર સૂવાથી થાય છે આ ગજબના ફાયદા. જાણો વિગતે..

તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો ઓશીંકા વગર સૂવાથી થાય છે કયાં ક્યાં ફાયદા.. […]

તાંબાના પાત્રનું પાણી પીવાથી થાય છે આ ગજબના ફાયદા

તમે સાંભળ્યું તો હશે જ કે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી અનેક લાભ થાય છે. તાંબાનું પાણી પીવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. તાંબામાં બેક્ટેરિયાનો નાશ કરતાં ગુણ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી પીવુ વિશેષ રૂપે લાભદાયક હોય છે. આ પાણીને પીવાથી શરીરમાં અનેક રોગ દવા લીધા વગર […]

“થોરના ફિંડલા” એક એવું ચમત્કારિક ફળ જે રોગોને કરે છે જડમૂળથી દૂર

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ […]

પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તમે તો આજેજ અજમાવો આ દેશી ઉપાય, ચોક્કસ થશે ફાયદો

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા […]

ભીંડાના ફાયદા તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે છે આટલું બધું ફાયદાકારક

ભીંડાના ફાયદા એક શાકભાજી તરીક તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે શું કમાલ કરી શકે છે. ભીંડાને ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે, નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ભીંડામાંથી માત્ર 30 ટકા કેલોરી મળી છે. ત્યારે ભીંડા વિટામિન સી અને […]

જાતે જ ઘરે બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત અને ચમકદાર

વાળની ચમક જાળવી રાખવા માટે માથુ ધોયા પછી કંડીશનર કરવાને આવશ્યક માનવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો બજારમાં મળતા કંડીશનરનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તમે પણ બીજા જેવું જ કરો એ જરૂરી નથી. ઘરે બનાવેલું કેમિકલ ફ્રી કંડીશનર વાળને ચમકદાર અને સુંદર બનાવે છે. તો ચાલો આજે ઘરે હોમમેડ કંડીશનર બનાવવાની રીત […]

લીમડાના પાન જ નહીં ફળ પણ છે બહુઉપયોગી, આંખ સહિત કિડની માટે છે ફાયદાકારક છે લીંબોળી

ભારતીય સંસ્કૃતિમાં લીમડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઉનાળામાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉનાળામાં થતી બીમારીઓથી લીમડો શરીરનું રક્ષણ કરે છે. લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે. વળી ચહેરા માટે લીમડાના પાન પણ ઉપયોગી છે. […]

સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન હો તો ચેતી જજો, થઈ શકે છે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો

ઉનાળામાં તરસ છિપાવવા માટે લોકો પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે, જેમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ સોફ્ટ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એક સંશોધન મુજબ, વધુ નરમ અથવા ઠંડાં પીણાંના વપરાશથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેથી જો તમે પણ સોફ્ટ ડ્રિંકનો વધુ વપરાશ કરો છો તો […]

ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે ઘરના આંગણે ઉગતા આ ફૂલ

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય […]