Browsing category

હેલ્થ ડેસ્ક

દવા વગર શરદી મટાડવાના કેટલાક ઘરગથ્થું ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

સામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગરમા […]

વાળની દરેક સમસ્યા માટે અળસીના બી નો આવી રીતે કરશો ઉપયોગ તો ચોક્કસ થશે ફાયદો.

ઔષધીય ગુણોથી ભરપૂર અળસીનાં બીજ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. વજન ઓછું કરવાની સાથે સાથે તેનું સેવન પાચનક્રિયા, કેન્સર, ડાયાબિટિસ જેવી બીમારીથી બચાવે છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે. ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ સ્કીન અને વાળ માટે પણ ખૂબ […]

દાદરથી પરેશાન થવાની જરૂરત નથી, રસોડામાં પડેલી આ વસ્તુઓથી જડમૂળથી દૂર થશે દાદર, નહી રહે એકપણ ડાઘ

દાદર એક ગંભીર ચામડીનો રોગ છે જેને અંગ્રેજીમાં રિંગવાર્મ (Ringworm)ના નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં ત્વચા પર લાલ લાલ ગોળ નિશાન જોવા મળે છે. જેનો આકાર રિંગ જેવો હોય છે જે વરસાદમાં ખાસ કરીને ઇન્ફેક્શનના કારણે થઇ જાય છે. જેનાથી બચીને રહેવું જોઇએ. ખાસ કરીને ગુપ્તાંગની આસપાસ આ બીમારી ઝડપથી ફેલાય છે. જ્યારે દાદર […]

ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે. લેટેસ્ટ […]

દવા અને સર્જરી વગર પોઈન્ટ થેરપી દ્વારા માઈગ્રેન, બીપી, ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની સારવાર કરી શકાશે

માનસિક તણાવ, માથામાં દુખાવો, માઈગ્રેન, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, બીપી, ઓસ્ટિયો ઓર્થરાઈટિસ, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ અને ઈન્સોમ્નિયાઅને ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની દવા અને સર્જરી વગર સારવાર કરી શકાય છે. આ પદ્ધતિ છે પોઈન્ટ થેરપી. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થામાં આ સારવાર ઉપલબ્ધ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર હાલમાં જયપુરમાં બે દિવસીય વર્કશોપ યોજાઈ હતી. જેમાં માત્ર રાજસ્થાનના જ નહીં […]

માકડ કરડવાથી થઈ શકે છે પાંચ પ્રકારની બીમારીઓ, ગાદલા-કપડા ખાસ ચકાસજો

માકડ સફરજનના બીજથી પણ નાનું જીવ છે. જે માણસોનું લોહી ચૂસે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ખંજવાળ આવવા લાગે અને પથારીમાં લોહીના ડાઘા દેખાવા લાગે તો સાવધાન થઈ જાવ. બની શકે તમારી પથારી પર મચ્છર હોય. આવો જાણીએ માકડ કરડવાથી કેવી સમસ્યાઓ થઈ શકે.. એલર્જિક રીએક્શન માકડ કરડવાથી ચામડી પર હળવી બળતરાનો અનુભવ થાય […]

મોંઢામાં પડેલા ચાંદા મટાડવા અજમાવો આ ઘરેલુ ઉપાય, અચૂક મળશે રાહત

અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. […]

માથાનો દુખાવો હોય તો તેને દવા લીધા વગર આ રીતે કરો દૂર, જુઓ વિડિયો અને શેર કરો

સોશિયલ મીડિયાથી આપણને ઘણી માહિતી મળે છે. આ માહિતીથી આપણને ફાયદો પણ થાય છે અને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. એવામાં જ્યારે હેલ્થને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ વીડિયો જોઈને લોકો મુંઝાય જાય છે કે, આ વીડિયો સાચો છે કે, ખોટો છે. ત્યારે હેલ્થને લગતો વધુ એક વીડિયો સોશિયલ […]

8 એવા ફૂડ, જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાસ્થ્ય રહેશે તંદુરસ્ત, જાણો વિગતે.

પોષણયુક્ત અને ફણગાવેલાં ખાદ્ય પદાર્થોમાં પોષણની માત્રા ધારણા કરતાં વધારે હોય છે. તેથી ફણગાવેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ ખૂબ ફાયદાકારક હોય છે. અહીં અમે આવા જ 8 ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેને રાત્રે પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. મેથીના દાણા: મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે, જે કબજિયાત દૂર કરીને […]