Browsing category

હેલ્થ ડેસ્ક

શ્વાસની ટેકનિકથી મટાડો ડીપ્રેશન, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, બે મિનિટમાં જ કરી દે રિલેક્સ , દવાઓ લેવાની નહીં રહે જરૂર. જુઓ વિડિયો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડીપ્રેશન માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત આ […]

કાળી પડી ગયેલી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દુર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર, જાણો વિગતે

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દૂર કરી શકો છો. તો આવો […]

તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો આ 5 ઘરેલું ઉપાય ચમકાવશે, જાણો અને કરો શેર

તડકાના કારણે હાથ અને પગ કાળા પડી જાય છે. અને આ સનટેન દૂર થતુ નથી. સનટેનને જવામાં સમય લાગે છે. પણ અમે આપને કેટલીક સરળ ટિપ્સ (Beauty Tips) બતાવીશું જે શરીર પર જામેલી કાળાશ દૂર કરશે અને તમને ગ્લોઇંગ સ્કિન આપશે. શરત માત્ર એટલી છે કે આ ઉપાય તમારે નિયમિત કરવાનો છે. અમે અહીં આપને […]

શિયાળામાં ભરપુર ખાઓ આદુ થશે જોરદાર જાદુ, નાની મોટી બીમારીઓને દુર કરવા માટે ખુબ જ ગુણકારી છે આદુ

શિયાળાએ ધીરે ધીરે દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. શરીરને ભરપુર માત્રામાં સ્વાસ્થ્ય વર્ધક પદાર્થો આપવાનો સમય આવી ગયો છે. આપણામાંથી મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધિ એમ બંનેના રૂપે ઉપયોગ થાય છે. તમને જણાવી દઇએ કે, નાની મોટી બીમારીઓને દુર કરવા […]

શરદી, ઉધરસથી બચવા અજમાવો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, જાણો અને શેર કરો

શરદી એની જાતે મટી જાય છે. છતાં તેના જીવાણુની અસર ઓછી કરવામાં કેટલાંક ઘરગથ્થુ ઉપાય ઉપયોગી છે. ભિન્ન માન્યતા મુજબ કબજિયાત અને નબળી પાચનશક્તિ, શરદી- કફની સંભાવનાને વધારે છે. અનિયમિત ખાનપાન, ઠંડા ખાદ્યોનું અધિક સેવન, ઘી-તેલનું અધિક સેવન અને ઋતુના ફેરફાર પણ તેમાં ફાળો આપે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

આ ટિપ્સથી તમારા વાળ બમણી ઝડપથી લાંબા થશે અને સાથે જ બરછટ વાળની સમસ્યા દૂર થશે

અત્યારે દરેક સ્ત્રી જે સમસ્યાથી પીડાઈ રહી છે તે છે સ્વસ્થ વાળ ન હોવા અને વાળ ખરવા. જો તમે અહીં જણાવેલી ટિપ્સ અજમાવશો તો વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો. ખાસ કરીને આ ટિપ્સથી તમારા વાળ બમણી ઝડપથી લાંબા થશે અને સાથે જ બરછટ વાળની સમસ્યા દૂર થશે. – અઠવાડિયામાં બે વાર નવશેકા તેલથી મસાજ કરવું […]

આયુર્વેદમાં છે ડેન્ગ્યુનો પ્રતિકાર કરતાં ઔષધો, ડેન્ગ્યુના દર્દી આટલી બાબતો અનુસરે તો ઘેરબેઠા થઇ શકે સાજા

ડેન્ગ્યુનું નામ સાંભળતાં જ આજે મજબૂત મનોબળના લોકો પણ ધ્રુજવા લાગે છે. આજે આ રોગની સારવાર ઉપલબ્ધ છે પણ અકસીર દવા હજુ સુધી શોધી શકાય નથી, પરંતુ આયુર્વેદમાં ડેન્ગ્યુના રોગની સામે પ્રતિકાર કરે તેવા અનેક પ્રકારના ઔષધો આપેલા છે. આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મૂળને નષ્ટ કરી દર્દીની રોગપ્રતિકારક શક્તિ […]

ચહેરાની ચમક પરત લાવવા આ ઘરેલું ઉપચાર છે ખાસ, ચોખામાં ઉમેરો આ વસ્તુઓ, કાળી ત્વચા થઇ જશે ધોળી, જાણો અને શેર કરો

તડકો, ધૂળ અને માટીને લીધે ઘણી વખત ચહેરાની ચમક ક્યાંક ખોવાઈ જાય છે. તેને પરત લાવવા તમે અનેક ઉપાય કરો છે. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નતી,. પરંતુ શુ તમે જાણો છો ત્વચાની ચમક પરત લાવવા માટે તમે ઘરે જ ફેસપેક બનાવી શકો છો અને તેને બનાવવામાં વધારે સમય પણ જતો નથી. તો આવો જોઇએ […]

આયુર્વેદ ઉપચારથી દૂર કરો ચહેરા પર રહેલી કરચલીઓ, અસરકારક છે આ ટિપ્સ, જાણો

આયુર્વેદમાં સુંદરતાનો ખજાનો રહેલો છે. કેટલીક વખત ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેન સહિતની સમસ્યા થાય છે. જેને લઇને મહિલાઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સાઇડ ઇફેક્ટ થાય છે. જેમા ક્રીમ, લોશન, સીરમ સહિતમાં ઘણા એવા કેમિકલ્સ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. જો તમે ચમકીલી ત્વચા ઇચ્છો છો તો તમે […]

વર્ષોથી ચાલતો આવતો દેશી ઉપાય અજમાવો, જેનાથી તમારા ચહેરાની ત્વચા થઇ જશે ધોળી દૂધ જેવી

દિવાળી નજીક આવી રહી છે અને તમે તમારા ચહેરાની સુંદરતા માટે અનેક ઉપાય કરો છો. જેના માટે તમે બ્યુટી પાર્લરમાં જાઓ છો. મોંઘામાં મોંધી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. એવામાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકશો. તો આવો જોઇએ કેટલાક ઘરગથ્થુ ઉપાય જેની […]