Browsing category

હેલ્થ ડેસ્ક

પેટમાં થતી બળતરા અને એસીડીટીની સમસ્યાથી રાહત મેળવવા રસોડામાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ

અનિયમિત અને અનિયંત્રિત ખાણી-પીણીના કારણથી આજકાલ લોકો એસીડિટી અને પેટ સંબંધી કેટલીક બીમારીઓની ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે પણ તમારા પેટની ગડબડીથી પરેશાન રહો છો તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે એસીડીટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખાસ કરીને એસીડીટીને કારણે તમને છાતીમાં બળતરા થવા લાગે છે. વરિયાળી ઘણાં રેસ્ટોરન્ટમાં ભોજન બાદ વરિયાળી આપવાની […]

ઘરે જ બનાવો આંબળાનું તેલ, બમણી ઝડપે તમારા વાળ થશે લાંબા, જાણો અને શેર કરો

કેટલીક ખાણી-પીણીને કારણે આજકાલ સ્વાસ્થ્ય સહિત કેટલીક બ્યુટીની સમસ્યા પણ થવા લાગે છે. તો આજકાલ ખોડો તેમજ ખરતા વાળની સમસ્યાને લઇને મહિલાઓ પરેશાન રહે છે. દરેક યુવતીઓ લાંબા, સુંદર અને ભરાવદાર વાળ ઇચ્છે છે. જેને લઇને યુવતીઓ અનેક પ્રકારના કેમિકલ્સ યુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ વસ્તુઓથી કેટલીક વખત વાળને ફાયદો થવાની જગ્યાએ […]

વાળને વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા કરતા કોઇપણ નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં જવું પડે

આજકાલ આપણી પાસે સ્ટ્રેટનર હોય છે જેને લઇને આપણે ઘરે સહેલાઇથી વાળને સ્ટ્રેટ કરી લઇએ છીએ. પરંતુ તમારા વાળ પર વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા પર તે નુકસાનકારક હોય શકે છે. એવામાં આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે વાળને સ્ટ્રેટ કરી શકો છો. નારિયેળ અને લીંબુનો રસ એક કપ […]

ખોટા ખર્ચા કરવા કરતા વજન ઘટાડવા માટે કરો આ 5 યોગાસન, 10 દિવસ નિયમિત કરતા જ દેખાશે અસર

આજે સ્થૂળતાની સમસ્યા દુનિયાભરમાં ફેલાઈ ચૂકી છે. ખાવા-પીવાની ખરાબ આદતોના કારણે યુવાનોનું પેટ બહાર નીકળવા લાગ્યું છે. શું તમને પણ સીડી ચઢતા ચઢતા શ્વાસ ચઢવા લાગે છે અથવા પછી નીચે નમવા પર હાલત ખરાબ થઈ જાય છે. તો તમારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ જવું જોઈએ. સ્થૂળતાથી પરેશાન લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. […]

ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો ખાસ વાંચો, આ રીતે લોહીમાં બ્લડ શુગર વધતી અટકાવે છે તજ, બીજા પણ છે ઘણા ફાયદા

ડાયાબિટીસ એટલે એક એવી બીમારી જેમાં શરીર આપોઆપ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકતું નથી. શરીર પૂરતુ ઈન્સ્યુલિન ઉત્પન્ન ન કરતું હોય તો એવા સંજોગોમાં તમે ભોજન લો તે પછી લોહીમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાના બ્લડ શુગર લેવલ પર નજર રાખવી ખૂબ જરૂરી બની જાય છે. આધુનિક જીવનશૈલીને કારણે ડાયાબિટીસ આજકાલ […]

ચણાના લોટથી કાળી ત્વચાને ગોરી કરવા વર્ષોથી કરાતો ઉપાય અજમાવો અને ઉમેરો આ વસ્તુ ચહેરાની કાળાશ થશે દૂર

ઘરેલું ઉપાય દ્વારા જ્યારે પણ ત્વચાની સાચવણી કરવામાં આવે છે. તો સૌથી વધારે ઉપયોગ ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટને પ્રાકૃતિક રીતે સુંદરતા લાવવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તો આવો જોઇએ ચણાના લોટનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. ડ્રાય ત્વચા ચણાના લોટમાં મધ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને 20 […]

કમરના દુખાવાથી છુટકારો મેળવવા દૂધમાં આ 1 વસ્તુ ઉમેરીને પીવો, જડમૂળથી દૂર થશે કમરનો દુખાવો

કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. મોટાભાગના લોકોને કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી આ સમસ્યા થઇ શકે છે. જો કે આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી. તેથી આજે અમે એક એવો નુસ્ખો બતાવીશું જે આ તકલીફમાં ખૂબ અસરકારક સાબિત થાય છે અને તે છે લસણવાળુ દૂધ. […]

થાઇરોઇડમાં વધતા વજનને ઓછું કરવા અજમાવો આ ટિપ્સ, સહેલાઈથી ઘટવા લાગશે વજન

જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં થાયરાક્સિન હોર્મોન ઓછા થવા લાગે છે ત્યારે તેને હાઇપોથાઇરોયડિજ્મ કહે છે. આવું થવા પર શરીરનું મેટાબોલિજ્મ ધીમુ પડવા લાગે છે અને તમે તમારું વજન નિયંત્રિત કરવામાં અસમર્થ થઇ જાઓ છો. પરંતુ ડોક્ટરો અનુસાર જો એક સ્વસ્થ દિનચર્યા રાખવામાં આવે તો તમે તમારું વધતુ વજન સહેલાઇથી ઘટાડી શકો છો. ભૂખ્યા ન રહો ક્યારેય […]

સવારે નાસ્તામાં પૌઆ ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, રોજ ખાવાથી ધટશે વજન

મોટી સંખ્યામાં ભારતીયો સવારે નાસ્તામાં પૌઆનો ઉપયોગ કરે છે. જોકે માર્કેટમાં ટેસ્ટી અને હેલ્દી બ્રેકફાસ્ટના નામે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે નાસ્તામાં આજે પણ ભારતીયોની પહેલી પસંદ પૌઆ છે. ડાઇટીશિયન અને હેલ્થ એક્સપર્ટના અનુસાર પણ પૌઆ સૌથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પૌઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ્સ અને 23.1 ટકા પ્રોટીન હોય છે. જે તેને […]

અતિશય શરદી અને ઉધરસ થઇ ગઇ હોય તો પીઓ ઉકાળો, ચોક્કસ મળશે રાહત જાણો અન્ય ફાયદા

ઉકાળો એક એવું આયુર્વેદિક પીણું છે જેને પીવાથી શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા વધે છે. ઠંડીની ઋતુમાં શરદી-ઉધરસની ફરિયાદ રહે છે અને એવામાં સૌથી બેસ્ટ ઘરેલું નુસ્ખો છે ઉકાળો પીવો. ઉકાળો બનાવવા માટે ઉપયોગમાં આવનારી ઘણી સામગ્રી કિચનમાંથી મળી જાય છે. આવો જોઇએ એવા ઘણાં ઉકાળા વિશે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. – લવિંગ, […]