Browsing category

હેલ્થ ડેસ્ક

રોજ રાત્રે નાભિમાં નાખો તેલના 3-4 ટીપાં, મટી જશે સાંધાનો દુખાવો અને મળશે બીજા પણ ગજબના ફાયદા, જાણો અને શેર કરો

નાભિ આપણાં શરીરનો કેન્દ્ર બિંદુ છે. તેની સાથે શરીરની નર્વસ સિસ્ટમ જોયાયેલી હોય છે. જેથી એવી ઘણી નાની-મોટી સમસ્યાઓ છે જેને તમે નાભિની મદદથી ઠીક કરી શકો છો. એ જ રીતે નાભિમાં તેલ લગાવવાના પણ ગજબના ફાયદા છે. ચાલો જાણીએ એ ફાયદા વિશે. કઈ રીતે નાભિમાં તેલ લગાવવું? તેલને નવશેકું ગરમ કરીને તેના 5-6 ટીપાં […]

40 વર્ષ પછી દરેક મહિલાએ સ્વસ્થ રહેવા માટે ખાસ કરવા જોઈએ આ આસન, જાણો શું છે કારણ

દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગાસન કરવા જોઈએ. યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે જ ભવિષ્યમાં થનારી બીમારીની સંભાવના પણ ઘટી જાય છે. તેમાં પણ 40 વર્ષથી વધારેની ઉંમરની મહિલાઓએ તો સ્વસ્થ રહેવા માટે ખાસ યોગ કરવા જોઈએ. ચાલીસ વર્ષની વય પછી સ્ત્રીઓએ આ આસન જરૂરથી કરવા જોઈએ. આ આસન કરવાથી તેમના […]

એડીમાં દુખાવો થતો હોય તો એલોવેરામાં ઉમેરો હળદર અને કરો આ ઘરગથ્થુ ઉપાય, દુખાવો થશે દૂર

આજકાલ દરેક લોકો ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. જેમાંથી એક એડીનો દુખાવો. પુરૂષ હોય કે મહિલા દરેક લોકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક તત્વની ઉણપ, વજનનું વધવુ જેવા કારણ હોય છે. પગમાં કુલ 26 હાડકાં હોય છે. જેમાથી […]

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થશે જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શખો છો. જેથી આજે અમે તમને જીરું અને ગોળના મિશ્રણથી […]

પિચોટી ખસવાની સમસ્યાથી મળશે રાહત, જાણો કેટલાક ઘરેલું નુસખા જેના દ્વારા આ સમસ્યાથી છૂટકારો મળશે

કેટલીક વખત ઘણા લોકોને પેટમાં સખત દુખાવા લાગે છે કે પછી ક્યારેક કોઇ ભારે સામાન ઉઠાવવાના કારણે પિચોટી તેની જગ્યાએથી ખસી જાય છે. આ સમસ્યા ઘણી વખત ઘણા લોકોને થાય છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અંબોઇ ખસી જવાને કારણે પેટમાં દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, પગમાં ધ્રુજારી, ગભરામણ સહિતની સમસ્યાઓ […]

દાંતમાં દુઃખાવો થતો હોયતો ચપટીમાં દૂર કરી દેશે આ અસરકારક ઘરેલુ ઉપચાર, ડૉક્ટર પાસે નહિ જવું પડે

દાંતનો દુઃખાવો ભલભલાની આંખમાં પાણી લાવી દે છે. જો તમને દાંત કે પેઢામાં દુઃખાવો હોય તો તમે યોગ્ય રીતે ખાઈ-પી પણ નથી શકતા. જેને કારણે તકલીફમાં વધારો થાય છે. કેટલાંક ઘરેલુ ઉપચાર એવા છે જે તમને દાંતના દુઃખાવામાં ઈન્સ્ટન્ટ રાહત અપાવી શકે છે. મીઠાવાળુ પાણીઃ મીઠા વાળુ પાણી તમને ઈન્ફેક્શનથી બચાવે છે. તે દાંત વચ્ચે […]

હીંગનું પાણી પીઓ અને રહો સ્વસ્થ, હીંગનું પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? જાણો અને શેર કરો

હીંગ કે એસફેડિટ.. હીંગ કોઇ સાધારણ મસાલો નથી. ભારતીય રસોઇમાં તે તમને સહેલાઇથી મળી શકે છે. તેને એક પ્રાચીન મસાલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રસોઇમાં સામાન્ય રીતે હીંગને કોઇપણ વાનગીમાં સામેલ કરવામાં આવે છે. તે સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હીંગને કોઇ અવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે […]

આ આયુર્વેદિક તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ બમણી ઝડપે થશે લાંબા અને મજબૂત, જાણો અને શેર કરો

વાળની યોગ્ય રીતે સાચવણી ન કરવાને કારણે હંમેશા વાળ શુષ્ક,મૃત અને ખરવા લાગે છે. એવામાં વાળને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રોટીન યુક્ત ખાણીપીણી દ્વારા અંદર પોષણ આપવાની સાથે સાથે વાળને બહારથી પણ જરૂરી છે. જેથી માથામાં મસાજ કરવું ખૂબ જરૂરી છે. તેલ વાળની જડમૂળમાં જઇને મજબૂતી પ્રદાન કરે છે. જેથી વાળ લાંબા અને […]

શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે શિંગોડા, હાડકા મજબૂત કરવાની સાથે હરસ-મસાની સમસ્યા કરે છે દૂર

શિયાળામાં શિંગોડા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. શિયાળામાં તે વધારે પ્રમાણમાં મળે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે. શિંગોડામાં દરેક જરૂરી પોષક તત્વ જેવી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, આયરન, ખનિજ તત્વ, વિટામીન, મેગ્જીન જેવા પોષક તત્વ રહેલા છે. ખાસ કરીને શિયાળામાં શિંગોડા […]

‘મીઠો લીમડો’ છે ખૂબ જ ગુણકારી, લોહીમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હ્રદયની બીમારીને દૂર કરે છે

ભોજનનો સ્વાદ વધારનાર કેટલીક એવી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને રસાદાર વ્યંજનોમાં વાપરવામાં આવતાં આ ઝાડનાં પાંદડાંને “કઢી લીમડાનાં પત્ત્તા” કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને “મીઠા લીમડાનાં પત્તાં” પણ કહે છે. તેને સહેલાઇથી ઘરે પણ ઉગાવી શકાય છે. તેના અઢળક ફાયદા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. […]