Browsing category

હેલ્થ ડેસ્ક

વારંવાર પગમાં સોજા ચડી જાય છે? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, મળશે રાહત

મોટાભાગના લોકોને આજકાલ પગમાં સોજા આવી જતા હોય છે, જેને કારણે તેમને ખૂબ જ તકલીફ થતી હોય છે. જો કે સોજો આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકોડાઇ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે. અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે, […]

જાણો માત્ર પંજાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બોડીને રિચાર્જ કરી શકીએ, ખેતસીભાઈએ સિનિયર સિટીઝન માટે જણાવ્યા ખાસ યોગા

વેરાવળના યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયા આજે આપણી સમક્ષ એવા યોગાસન રજૂ કરી રહ્યા છે જે માત્ર 1 મિનિટ જ કરવાથી પુષ્કળ એનર્જી મળશે. જો તમે સિનિયર સિટીઝન હોવ તો આ યોગા તમારા માટે તો ખાસ અસરકારક સાબિત થઈ શકે છે. તો જાણી લો આજે કે માત્ર પંજાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બોડીને રિચાર્જ […]

શિયાળામાં જો તમને શ્વાસ લેવામાં તકલીફના કારણે છાતીમાં દુખાવો થાય છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

શિયાળામાં ખાસ કરીને છાતીમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. જે ગંભીર સમસ્યા હોઇ શકે છે. અને તેના કારણે ઘણા લોકોને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને છાતીમાં દુખાવો પણ નહીં થાય. – શિયાળામાં જો […]

સૂતા સમયે મોંમાંથી નીકળે છે લાળ તો ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

કેટલાક લોકોને સૂતા સમયે મોંમાંથી લાળ નીકળવાની સમસ્યા થાય છે. જાગતા સમયની તુલનામાં સૂતા સમયે વધારે લાળનું નિર્માણ વધારે પ્રમાણમાં થાય છે. સૂતા સમયે મોંમાંથી શ્વાસ લેવાના કારણે લાળ વહેવા લાગે છે. લાળ બનવાના ઘણાં કારણો હોય છે. જેમ કે ખાવા-પીવાની એલર્જી થવી કે અન્ય દવાઓના કારણે પણ વધારે લાળનું નિર્માણ થાય છે. જો સૂતા […]

શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો

ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં ઘટતી જતી એનર્જી લેવલને વધારવામાં મદદ કરવાની સાથે સાથે […]

દરરોજ પીઓ કોથમીરનું પાણી, પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે છે ખુબ જ ઉપયોગી

કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરવામાં […]

હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયી, શરદી, ઉધરસ અને સાંધાના દુઃખાવા મળશે રાહત જાણો અન્ય ફાયદા

હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઘણી વખત ઘરેલું નુસખા તરીકે હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે ઇજા અને દુખાવાની સાથે શરદી ઉધરસમાં ઘરના વૃદ્ધ લોકો આ દૂધ પીવાની સલાહ આપે છે. તમને થાક લાગ્યો હોય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ છે તો હળદર વાળું દૂધ ફાયદાકારક છે. – જો […]

નાગરવેલના પાનના ઉપયોગથી ત્વચા થશે ધોળી અને વાળ થશે બમણી ઝડપે લાંબા અને કાળા, જાણો અન્ય ફાયદા અને શેર કરો

નાગરવેલના પાન આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક માનવામાં આવે છે. નાગરવેલના પાન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે લાભદાયી છે. જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો. – નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો […]

શિયાળામાં પીવો ગોળનું શરબત અને રહો તંદુરસ્ત, BP રહેશે કન્ટ્રોલમાં, રાત્રે આવશે સારી ઊંઘ, થાક બિલકૂલ નહીં લાગે, ખેતસીભાઈએ સમજાવ્યું મહત્ત્વ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ ઉપયોગી એવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શક્તિવર્ધક એવા ગોળના શરબતનો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, શિયાળામાં નિયમિત ગોળ અને લીંબુનું શરબત પીવું જોઈએ. અડધા લીંબુનું પાણી બનાવી તેમાં ખાંડને બદલે ગોળ નાખવો જોઈએ. આ શરબતને વધારે ટેસ્ટી […]

રોજ સવારે આ પાણી પીવાથી ગેસની સમસ્યાથી મળશે છૂટકારો અને સાથે મળશે પૂરતી ઉંઘ

વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે આપણે શરીર પર ધ્યાન આપી શકતા નથી. જેને કારણે આપણે સ્વસ્થ રહેવા માટે લોકો કસરત, જોગિંગ અને યોગનો સહારો લેતા હોય છે. પરંતુ આ દરેક ઉપાય કરવા છતાં પણ શરીરની નાની-મોટી સ્વાસ્થ્યની સમસ્યા ઘેરી લે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે ભૂખ્યા પેટે સંચળનું પાણી પી શકો છો. રોજ સવારે ભૂખ્યા એક […]