Browsing category

હેલ્થ ડેસ્ક

મોર્નિંગ વોક કરતી વખતે લોકો શું ભૂલ કરે છે? શા માટે તેનું યોગ્ય પરિણામ મળતું નથી? મોર્નિંગ વોક કરતી વખતે કેટલી ઝડપથી ચાલવું? કેવી રીતે ચાલવું? વેરાવળના ખેતસીભાઈએ આપી સમજણ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મોર્નિંગ વોક અંગેનો વીડિયો શેર કર્યો છે. તેમનું કહેવું છે કે, આજે મોર્નિંગ વોક એક ફેશન બની ગઈ છે. જેના કારણે મોર્નિંગ વોક કરનારને ચોક્કસ પરિણામ મળતું નથી. મોર્નિંગ વોક કરનાર મોટા ભાગના લોકોને આ વાતની ખબર હોતી નથી. આ માટે તેમણે મોર્નિંગ વોક કેવી […]

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા રોગ મટે છે? જાણો વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો ઘરેલું રામબાણ પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર […]

મોમાં વારંવાર ચાંદા પડી જતા હોય તો આ ઘરેલું ઉપચારથી મળશે છુટકારો. જાણો અને શેર કરો

ઘણાં લોકોને ગરમીના કારણે અથવા કબજીયાત રહેવાને કારણે મોઢામાં ચાંદા કે ચાંદી પડે છે, ઘણી વખત પાન-મસાલા ખાનારને પણ મોઢામાં ચાંદી કે ફોલ્લી થવાની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. જેથી આજે અમે તમને મોઢામાં થતાં ચાંદાનો કાયમી ઘરેલૂ ઈલાજ જણાવીશું. મોંમાં ચાંદા […]

માટીના વાસણમાં બનાવો ભોજન, માટીના વાસણ છે દરેક બીમારી દૂર કરવા માટે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

બદલાતા સમયની સાથે જ રોજની કેટલીક વસ્તુઓ પણ બદલાવવા લાગે છે હવે રસોડામાં રોટલી બનાવવા માટે લોકો લોખંડ કે નોન સ્ટિક તવાનો ઉપયોગ કરે છે. આધુનિક લાઇફસ્ટાઇલને લઇને માટીના વાસણનો કોઇ ઉપયોગ કરતું નથી. પરંતુ પહેલાના સમયમાં તેનું ખૂબ મહત્વ હતું. પ્રાચીન કાળમાં માટીના વાસણમાં ખાવાનું બનાવવામાં આવતું હતું. જેથી લોકો બીમાર ઓછા પડતા હતા. […]

રોજ આદુનું પાણી પીવાથી થશે જાદુઈ અસર, ડાયાબિટીસથી લઈને વજનને ઘટાડવામાં છે રામબાણ ઇલાજ

આપણે સૌ આદુના ઓષધિય ગુણોથી માહિતગાર છીએ. આ જ કારણે આયુર્વેદમાં તેમજ ભારતીય ભોજનમાં તેનો છુટથી ઉપયોગ કરવામાં આવે છે. જેટલા ગુણો આદુના છે તેટલા જ ગુણો આદુના પાણીના પણ છે. તેમાં રહેલ ફાઈબર, પોટેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વ ખુબજ ફાયદો કરે છે. પેટનું રાખે ધ્યાન રોજ આદુનું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. પેટમાં […]

ફાટેલી એડીના ચીરામાંથી લોહી નીકળે છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, એક રાતમાં પડશે ફરક

શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે અને ફાટી જાય છે. એવામાં સૌથી મોટી સમસ્યા પગની એડી ફાટવાની હોય છે કારણકે પગ વધારે પાણીમાં રહે છે તો ઘણી વખત એડી ફાટી જવાના કારણે તેમાથી લોહી પણ નીકળે છે. જેથી ચાલવામાં મુશ્કેલી પડે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઇને આવ્યા છીએ. જેની મદદથી […]

શુ છે કોરોના વાયરસ? કેવા હોય છે લક્ષણો? શું છે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાય

ચીનમાં હાહાકાર મચાવનાર અને ઘાતક એવાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો તેનું નામ સાંભળતાં જ ડરી રહ્યા છે. આ વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે કોરોના વાયરસથી થાય છે શું? અને શરીરમાં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર થાય છે. શુ છે કોરોના વાયરસ?(What is Novel Coronavirus) ડબલ્યુએચઓ મુજબ કોરોના વાયરસ […]

નાની ઉંમરમાં સફેદ વાળ થવાના કારણે પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયથી સફેદ વાળની સમસ્યા થશે દૂર

આજના સમયમાં સફેદ વાળ દરેક લોકોની સમસ્યા બની ગઇ છે. જે ઓછી ઉંમરમાં સફેદ વાળ આવવાના કારણે લોકો પરેશાન રહે છે. જેને લઇને લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જેથી વાળ ખરવાનું શરૂ થઇ જાય છે. જો તમે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માંગો છો તો આજે અમે તમારા […]

શું તમારુ નાક વારંવાર બંધ થઈ જાય છે? તો અપનાવો આ ઘરેલૂ ઉપાય તરત જ મળશે રાહત

શિયાળામાં ઘણા લોકોને ગળા, નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે. જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે. સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે. આ તમામ પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઘણાં ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વનો રોલ પ્લે […]

આંખની નીચેના કાળા ડાઘ દૂર કરવા માટે કાકડીના રસનો આ ઉપાય છે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

આજના સમયમાં દરેક યુવતીઓ સુંદર દેખાવા ઘણી બ્યૂટી ટ્રિટમેન્ટ કરતી રહે છે. ભાગદોડથી ભરેલી લાઇફમાં સ્ટ્રેસ અને પ્રદુષણના કારણે ચહેરા પર ઘણા ડાઘ પડી જાય છે. તેમજ ઓછી ઉંધ લેવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ આંખોની સુંદરતા છીનવી લે છે. તેમજ વધારે મેકઅપ કરવાથી આંખોની નીચેની ત્વચા ખરાબ થઇ જાય છે. સાથે જ આંખો પર […]