Browsing category

હેલ્થ ડેસ્ક

રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ ઔષધિ છે સર્વોત્તમ, શરદી-ઉધરસ અને તાવથી મળશે રાહત, જાણો અને શેર કરો

બદલાતી ઋત વચ્ચે વાયરલ સંક્રમણનો ડર રહે છે. બેક્ટેરિયા અને વાયરસથી થતા સંક્રમણથી લડવા માટે જરૂરી હોય છે કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રહે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ પરંતુ આયુર્વેદમાં તેના માટે એકથી વધીને એક ઉપાય છે અને આ ઉપાયમાંથી એક છે ઔષધીય ગુણોથી ભરેલું ગિલોય. […]

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયની સલાહ: ગરમ પાણી, હર્બલ ચા-ઉકાળો પીઓ, ચ્યવનપ્રાશ ખાઓ અને પ્રાણાયામ કરો

તાજેતરમાં જ આયુષ મંત્રાલયને શરીરને કોરોના વાઇરસ સામે લડવાની ક્ષમતા વધારવા માટે ચ્યવનપ્રાશ, યોગ, હર્બલ ટી-ઉકાળોઅને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કરતાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી અને આયુષ મંત્રાલયની સલાહનો અમલ કરવા જણાવ્યું હતું. કોરોનાથી શરીરને બચવા માટે આયુષ મંત્રાલયે 4 સલાહ આપી […]

અત્યારે શરદી-ઉધરસ થાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થુ ઉપચારથી તરત આ સમસ્યામાંથી મળશે છુટકારો

શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે. જો કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ દસ્તક દીધી છે ત્યારે સૌ કોઈ સામાન્ય ગણાતી શરદી-ઉધરસથી ચરી રહ્યા છે. સમગ્ર દેશમાં અનલોક ચાલી રહ્યું છે. સરકાર તરફથી સતત કહેવામાં આવે છે ઘરે જ રહો સૈફ રહો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ […]

રોજ સવારે નવશેકુ પાણી પીવાથી થશે અઢળક ફાયદા, શરદી-ઉધરસ સહિત અનેક બીમારીઓ પણ થશે દૂર

કોરોનાના કહેર વચ્ચે હાલ દુનિયારમાં લોકો પરેશાન છે ત્યારે લોકો ગરમ પાણી પીવાની સલાહ આપે છે. તે સિવાય આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણીનો કોઈ સ્વાદ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. જોઈએ ગરમ કે નવશેકા પાણી પીવાથી થતા આ ફાયદાઓ વિશે…. – […]

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ હળદર વાળું દૂધ, નહીં થાય કોઈપણ વાયરસનું ઇન્ફેક્શન

શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ વધી શકે. હળદર એક એવો મસાલો છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઇ […]

કોથમીરનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, દરરોજ પીવાથી થશે ઘણા બધા સ્વાસ્થ્ય લાભ, જાણો અને શેર કરો

આજના સમયમાં ખોરાકમાં ખાસ કરીને એવા ફૂડ્સ સામેલ કરો જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. ખરેખર એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ વાયરસના સંક્રમણથી બચાવી રાખવામાં મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશુ કે કોથમીરથી પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે […]

શરદી, ઉધરસ, કફ દૂર કરવા માટે ઘરે જ બનાવો ઉકાળો અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ જેવની સમસ્યા દૂર કરી શકો છો. એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે […]

વારંવાર બીમાર પડતા લોકો ઘરે જ બનાવો આ પાઉડર, આનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને મળશે અનેક રોગો સામે રક્ષણ

રોગપ્રતિકારક શક્તિ શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પરંતુ ઘણી વખત રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાના કારણે શરીરમાં રોગ પેદા કરતાં બેક્ટેરિયા ઘર કરી જાય છે અને બીમાર પાડે છે. ઋતુ બદલાય ત્યારે ખાસ કરીને શરદી-તાવ જેવી બીમારીઓ ઘેરી લે છે. આવામાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોમાંથી બચી શકાય છે. જાણીતા ન્યૂટ્રીશન અને હેલ્થ કોચ લૂક […]

કોરોનાના કહેરમાં નથી મળી રહ્યા સેનેટાઇઝર તો આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

હાલ દુનિયામાં કોરોના વાયરસ વધારે સંખ્યામાં ફેલાઇ રહ્યો છે. લાખો કરોડો લોકો આ વાયરસના શિકાર થઇ ચુક્યા છે અને હવે આ ખતરનાક વાયરસે ભારત દેશમાં દસ્તક આપી છે. જેનાથી લોકોના મનમાં ડર પેશી ગયો છે. જેને લઇને લોકો ઉપાય શોધી રહ્યા છે. એવામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સમાં જઇને માસ્ક અને સેનેટાઇઝર માંગી રહ્યા છે,. લોકો […]

તુલસીનું પાણી ડાયાબીટિસ, માઈગ્રેન તેમજ ખાંસીમાં છે લાભદાયી, આ રીતે બનાવો અને પીવો પછી જુઓ કમાલ

શરીરમાં ઓક્સિજન ઓછું હોય તો તેની સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. શરીરમાં ઓક્સિજન ઓછું થવાનું કારણ મોટેભાગે પ્રદૂષણ હોય છે. પ્રદૂષણના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું થઈ જાય છે. આટલું જ નહીં એલર્જી, માઈગ્રેન, ફેફસાંમાં ઈન્ફેક્શન, ઉધરસ અને આંખોની નબળાઈ પણ પ્રદૂષણના કારણે થાય છે પરંતુ આ બધાના કારણે શરીરમાં ઓક્સિજન ઓછું […]