Browsing category

હેલ્થ ડેસ્ક

અનેક વિટામિન્સથી ભરપૂર શિયાળામાં મળતા ગાજર હેલ્થને આપે છે 10 મોટા ફાયદા, જાણો અને શેર કરો

ગાજર ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી આંખની રોશની વધે છે પણ એ સાચું નથી, મળતી માહિતિ અનુસાર ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે જે આંખને સ્વસ્થ રાખે છે. આ સિવાય રેટિનલ હેલ્થને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. શું મળે છે ગાજર ખાવાથી ખાવામાં સ્વાદિષ્ટ અને ઓછી કેલેરી વાળા ગાજરમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે […]

ડાયાબિટિસના દર્દીઓ માટે આ પાનનું સેવન છે ખૂબ જ ફાયદાકારક, વાસી મોઢે ચાવી લેવાથી ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

ડાયાબિટીસના દર્દીઓ માટે તેમની લાઇફ સ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે. કેટલીક નેચરલ રીતો છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે તુલસી, ઓલિવ અને મધુનાશિની જેવા છોડના લીલા પાંદડા તમને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદો પહોંચાડશે. ઓલિવના પાન ઓલિવના પાન ચાવવાથી પણ ફાયદો થશે. જો […]

સવારે જ નહીં પરંતુ રાત્રે પણ ગરમ પાણી પીવાથી થાય છે ઘણા બધા ફાયદા, જાણો અને શેર કરો

શિયાળા (winter care)માં આપણામાંના ઘણા સવારે ઊઠે છે અને ગરમ પાણી પીએ છે. એટલું જ નહીં તેઓ સ્નાન કરવા માટે ગરમ પાણી (hot water)નો પણ ઉપયોગ કરે છે. હકીકતમાં ગરમ પાણી ગરમી આપવા સિવાય ઘણી રીતે આપણા શરીરને ફાયદો કરે છે. પરંતુ ગરમ પાણીના આ ફાયદા માત્ર સવારે જ નહીં પરંતુ રાત્રે (Night) પીવાથી પણ […]

ઓફિસમાં કામ કરતાં જકડાઇ જાય છે ગરદન? તો અજમાવો આ ઉપાય, જાણો અને શેર કરો

કોમ્પ્યુટર-લેપટોપ પર કામના કલાકોને કારણે પોસ્ચરલની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન લેપટોપ પર કામ કરવા માટે અગણિત કલાકો વિતાવવાથી ગરદન જકડાઈ જવાની સમસ્યા વધુ વધી ગઈ છે. દરેક વ્યક્તિ ગરદનના દુખાવા, કમરના દુખાવાની સમસ્યાથી પીડિત છે. જો તમે પણ આમાં સામેલ છો, તો કેટલીક સરળ ટિપ્સ છે જેનાથી તમને ચપટીમાં રાહત મળી શકે છે. […]

કમરના દુઃખાવાથી પરેશાન છો? તો અપનાવી લો આ ઘરેલૂ ઉપચાર પછી જુઓ કમાલ, જાણો અને શેર કરો

પીઠના દુખાવાની સમસ્યા ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે થઈ શકે છે. ઘણી વખત કમરના દુખાવાની સમસ્યા એટલી વધી જાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો આ સરળ ઘરેલું ઉપાય અપનાવો. તેઓ કમરના દુખાવાની સમસ્યામાં રાહત આપશે. હળદર-દૂધ જો કમરના દુખાવા અને શરીરના […]

શિયાળામાં બે હાથે કરો પાલકનું સેવન, 1 નહીં 6 સમસ્યાઓમાં મળી જશે ફટાફટ રાહત, જાણો અને શેર કરો

શિયાળાની સીઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં અને સરળતાથી મળી રહે છે. જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તમારે આ સીઝનમાં પાલકનું સેવન કરી લેવું લાભદાયી રહે છે. તમે તેને જ્યુસ કે શાકના રૂપમાં યૂઝ કરી શકો છો. બંને સ્થિતિમાં પાલક શરીરને ફાયદો કરે છે. તો જાણો કઈ રીતે પાલક તમને ફાયદો આપી શકે છે. પોષક તત્વોનો […]

સ્વીટ પોટેટો: શિયાળામાં ભૂલકાઓને ખવડાવો શક્કરિયાં, બાળકોની આંખની રોશની વધશે, કબજિયાત નહી રહે અને ઈમ્યુનિટી વધશે

બાળકોને ઠંડીથી બચાવવા અને આ સીઝનમાં સ્વસ્થ રાખવા એ થોડું અઘરું કામ છે. તેમના ભોજનથી લઈને અન્ય અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે . દરેક પેરેન્ટ્સને એક કોમન પ્રશ્ન થતો હોય છે કે, આ સીઝનમાં બાળકોને સ્વસ્થ રાખવા શું ખવડાવવું જોઈએ? આ પ્રશ્નના જવાબઅ શ્રી વૈદ્ય આયુર્વેદ પંચકર્મા હોસ્પિટલ, અલ્ટરનેટિવ મેડિસિનની ડૉ. સોનિયા કહ્યું, ઠંડીમાં […]

શું તમે પણ ટૂથ પિકનો ઉપયોગ કરો છો? તો થઇ જજો સાવધાન, જમ્યા બાદ ટૂથપિકનો ઉપયોગ કરવાથી દાંતને થઈ શકે છે નુકસાન, જાણો અને શેર કરો

અનેક લોકોને કંઈ પણ જમ્યા બાદ ટૂથપિક (Toothpick) અથવા માચિસની સળીથી દાંત (Teeth) સાફ કરવાની આદત હોય છે. અનેક મહિલાઓ અને પુરુષોને આ પ્રકારે દાંતમાં કંઈ ભરાયેલું હોય તો તે કાઢવાની આદત (Habit) હોય છે. આ નાનકડી આદતના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે. ટૂથપિક અથવા માચિસની સળીથી દાંત કોતરવાથી દાંત અને પેઢાની અનેક […]

દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ હોય છે સોયાબીન, સોયાબીનનાં ફાયદા જાણો અને શેર કરો

જ્યારે પ્રોટીનયુક્ત ખોરાકની વાત આવે છે, ત્યારે સોયાબીનનો ઉલ્લેખ જરૂરથી થાય છે. સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયાબીનમાં માંસ કરતાં વધુ પ્રોટીન હોય છે. આ એકમાત્ર શાકાહારી વસ્તુ છે, જેમાં આપણા શરીરને જરૂરી તમામ એમિનો એસિડ મળી આવે છે. સોયાબીનને વેજ-મીટ પણ કહેવામાં આવે છે, કારણ કે તમામ એમિનો એસિડ અન્ય કોઈ શાકાહારી ખોરાકમાં જોવા […]

નહીં જાણતા હોવ લીલા ટામેટાના આ ફાયદા, વિટામિન સીનો ભરપૂર સોર્સ છે લીલા ટામેટા, જાણો અને શેર કરો

ઘરની રસોઈમાં આપણે અનેક અવનવા પ્રયોગ કરતા રહીએ છીએ. આ સમયે આપણે અનેક રંગબેરંગી ચીજોનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના ફાયદા વિશે ભાગ્યે જ જાણીએ છીએ. કેપ્સીકમ પણ અનેક રંગના મળે છે તે ટામેટા પણ લાલની સાથે લીલા રંગના પણ મળે છે. તેના અનેક ફાયદા વિશે આપણે અજાણ હોવાના કારણે તેનો ઉપયોગ ટાળીએ છીએ. […]