Browsing category

હેલ્થ ડેસ્ક

વાળ ધોવા માટે કરો છાશનો ઉપયોગ, ખરતા વાળની સમસ્યા દૂર થવાની સાથે થશે અન્ય ફાયદા, જાણો અને શેર કરો

માનવામાં આવે છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ વરસાના કારણે વાળ તૂટવાની સંખ્યા ઘણી વધી ગઇ છે. જો તમારે અતિશય વાળ ખરી રહ્યા છે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઇએ. ઘણી વખત વાળની કાળજી લેવા માટે તમે ઘરેલું નુસખા અજમાવી શકો છો. આજે […]

હવે ઘરે જ બનાવો આંબળાનું તેલ, મસાજ કરવાથી બમણી ઝડપે વધશે તમારા વાળ

વાળ ખરવા અને તૂટવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આંબળા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે દેખાવમાં જેટલું નાના છે એટલા જ તે વધુ ગુણોથી ભરેલા છે. મોટાભાગના લોકો વાળને લાંબા અને જાડા બનાવવા માટે આંબાળાના તેલનો ઉપયોગ કરે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

શ્વાસની તકલીફ રહેતી હોય તો શરૂ કરી દો આ 3 ઘરેલૂ ઉપાય, જડમૂળથી મટી જશે

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે. જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને નાક ઢાંકીને નીકળવું અને ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જેનાથી શ્વાસની […]

આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે સાકર, નિયમિત ખાવાથી થાય છે બીજા પણ અનેક લાભ

જો તમે જમ્યા પછી સાકર કે મિશ્રી મુખવાસ તરીકે યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ નહિં હોય કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

મગની દાળના પાણીનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ડેન્ગ્યુ જેવા રોગો સામે આપશે રક્ષણ

ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ […]

ભોજન બનાવતી વખતે ઉમેરો આ 1 ઔષધિ પેટને લગતી દરેક સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

સદીઓથી હીંગ ભારતીય ખોરાકમાં વપરાય છે. તે એક પ્રકારની આયુર્વેદિક દવા પણ છે, જે તેના ગુણધર્મોને આધારે રેચક પ્રકૃતિ માનવામાં આવે છે. આયુર્વેદમાં રેચક એ ખોરાકનો સંદર્ભ આપે છે જે આપણી પાચક શક્તિ અને વિસર્જનને સાફ કરવા અને ઉત્સર્જન સુધારવા માટે કામ કરે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

શરદી-ઉધરસ દૂર કરીને વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બાદિયાના સેવનથી થતા ફાયદા જાણો અને શેર કરો

કોરોના વાયરસ રોગચાળા સામે લડતા ઘણો સમય વીતી ગયો છે અને લોકોને સારી રીતે ખબર પડી ગઈ છે કે આ રોગ સામે લડવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે હવે હવામાનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું છે, જેના કારણે ઘણા લોકોને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો કે […]

એસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો

પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. કોઈપણ જાતનો માનસિક તણાવ હોય ત્યારે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતો એસિડ વધારે પ્રમાણમાં નીકળે એટલે હોજરીની અન્તરત્વચા ઉપર બળતરા થાય છે. આ વ્યાધીમાં કેટલાક આયુર્વેદિક […]

ગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત

ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ આપણા શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. જેથી આ સમસ્યામાં ડોક્ટર પાસે જવા કરતાં ઘરે જ અહીં જણાવેલા ઉપાયો અજમાવો. તમને ચોક્કસ ફાયદો […]

મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે કબજિયાતની સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ

મેથી, જે ભારતના મુખ્ય મસાલાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે, તે લીલા શાકભાજી તરીકે પણ વપરાય છે. શાકભાજીનો વઘાર કરતી વખતે તેના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી કોઈપણ શાકભાજીનો સ્વાદ વધે છે, પરંતુ વિવિધ પ્રકારની વાનગીઓમાં તેનો ઉપયોગ સામાન્ય વાનગીનો સ્વાદ પણ સ્વાદિષ્ટ બનાવે છે. ઘણા લોકોને રાત્રે કબજિયાતની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે, […]