Browsing category

હેલ્થ ડેસ્ક

જો તમને સતત ખાંસી આવતી હોય તો કરો બાફેલી નારંગીનો આ ઉપાય, ખાંસીની સમસ્યાનો જડમૂળથી કરશે નિકાલ

આ કોરોના કાળમાં જો સામાન્ય શરદી ઉધરસ થઇ જાય તો પણ ટેન્શન થઇ જાય છે એવામાં જો આ ડબલ સિઝનમાં સૂકી ખાંસીની સમસ્યા મોટા ભાગના લોકો માટે વિકરાળ સમસ્યા બની જાય છે. ગળામાં દુખાવો, સતત ખાંસી, કફની આ સમસ્યા અનેક લોકો માટે શરદીની મજા બગાડે છે. વળી સતત ખાંસી ખાવાથી શરીરને પણ ભારે નુક્શાન થાય […]

આયુર્વેદની આ 5 જબરદસ્ત ટિપ્સ ફોલો કરશો તો જીવનભર પેટ અને પાચનતંત્રના રોગ નહીં થાય, જાણો અને શેર કરો

હેલ્ધી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ તન અને મન બંને માટે બેસ્ટ છે. ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ બ્રેકફાસ્ટને દિવસનો સૌથી બેસ્ટ મીલ માને છે. પણ તેનો મતલબ એ નથી કે તમે દિવસના અન્ય મીલ પર ધ્યાન ન આપો. ઘણાં લોકો એવું માને છે સાંજે 7 વાગ્યા પછી કંઈપણ ખાવાથી વજન વધે છે, કારણ કે તમે શું ખાઓ […]

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે આંબલીનું જ્યૂસ, રોગ પ્રતિકારક શક્તિમાં બમણી ઝડપે વધારાની સાથે થશે અન્ય ફાયદા

હાલ ડબલ ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે લોકો ઘણુ બધુ કરે છે. જ્યારે આ સમયે આંબલી ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. પરંતુ તેની સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આંબલીના જ્યૂસ અંગે. ખરેખર તે તમને […]

દરરોજ સવાર-સાંજ 1 ચમચી અળસીના બીજ ખાઓ, આટલા બધાં રોગોનો થશે ખાતમો, જાણો અળસી ખાવાના ફાયદા

ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ખાસ કરીને ફિશમાં મળે છે. પરંતુ શાકાહારીઓ માટે આ તત્વ મેળવવા માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા […]

ડિપ્રેશનમાંથી બહાર નીકળવા શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, સવાર-સાંજ આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડિપ્રેશનથી બચવા માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત […]

એસિડિટી, કમરનો દુખાવો, કબજિયાત, કફ સહિતની તકલીફો તરત મટાડશે આ 8 રામબાણ ઉપાય, જાણો અને શેર કરો

આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પારંપરિક ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. ચાલો જાણીએ એવા જ રામબાણ ઈલાજ. કેટલાક અસરકારક નુસખાઓ કમરના દુખાવાને દૂર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી […]

રોજ રાતે 1 ટુકડો આ વસ્તુ ખાઈ લો, સવારે પેટ થઈ જશે એકદમ સાફ, સાથે આ તકલીફો થશે દૂર જાણો અને શેર કરો

નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઈમ્યૂનિટી વધારે છે અને મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ […]

ચોમાસામાં શરદી, ઉધરસથી પરેશાન છો તો કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક થશે ફાયદો જાણો અને શેર કરો

શરદી ખાંસીની તકલીફ બદલાતી સીઝનની સાથે ચાલુ જ રહે છે. એક તરફ ચોમાસું અને બીજી તરફ કોરોનાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉધરસ બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. દેશમાં દરેક તરફ મુશ્કેલી છે ત્યારે તમે તમારી રસોઈની જ કેટલીક ચીજોની મદદથી તેને દૂર કરી શકો છો. […]

આ 4 બીજ કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવા ગંભીર રોગોથી બચાવે છે, રોજ 1 ચમચી ખાશો તો નહીં થાય રોગ

આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ સીડ્સ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે […]

ગેસ, વાયુ, કબજિયાત, પેટ અને માથાનો દુખાવો મટાડો આ 3 તેલના પ્રયોગથી, વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો ઘરેલું ઈલાજ, જુઓ વીડિયો

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર […]