આયુર્વેદનાં ઉત્તમ પિત્તશામક ઔષધોમાં જેની ગણતરી થાય છે તે ઔષધ: શતાવરી, તેના ફાયદા અને ઉપયોગની રીત જાણો અને શેર કરો
આયુર્વેદમાં એકલા પિત્તદોષથી થતા ૪૦ પ્રકારના રોગોનું વિવરણ કરવામાં આવ્યું છે. અન્ય દોષો સાથે પિત્તદોષના સંયોગ કે સહયોગથી બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આ વિકૃત પિત્તના શમન માટે આયુર્વેદમાં અનેક પિત્તનાશક ઔષધો પણ દર્શાવાયાં છે. જેમાંથી વૈદ્યો પિત્તના વિભિન્ન રોગોમાં સૌથી વધારે કયું ઔષધ પસંદ કરીને વાપરે છે, તે આપ જાણો છો? એ ઔષધનું […]