Browsing category

હેલ્થ ડેસ્ક

શું તમારા નખની અંદર વધી રહ્યો છે બીજો નખ? તો કરો આ દેશી ઇલાજ મળશે આ સમસ્યાથી કાયમી છૂટકારો

પગની અંદર નખ નીકળવા એટલે કે ઇનગ્રોન ટો-નેલ્સ એક એવી સમસ્યા છે જેમાં આંગળીઓ સાથે જોડાયેલા માંસની અંદરથી નવા નખ બહાર આવે છે. જેનાથી અસહ્ય પીડા, આંગળીઓની લાલાશ, સોજો, અંગૂઠાની નજીક લાલાશ, લોહીનું પરિભ્રમણ ઘટે છે અને ક્યારેક રક્તસ્રાવનું કારણ બને છે. કેટલાક લોકો આ સમસ્યા દૂર કરવા માટે તેમના નખ કાપી નાખે છે, પરંતુ […]

કોરાના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ ઉકાળાનું સેવન, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ

અજમાનો ઉપયોગ મસાલા તથા વઘાર તરીકે કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ બમણો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. અજમાના દાણા ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યથી પણ રાહત મેળવી શકાય છે. તે અનેક રીતે શરીર માટે ફાયદાકારક હોય છે. અજમામાં અનેક પોષક તત્વ રહેલા છે. તેમા આયરન, કોપર, […]

યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરનો દુખાવો દૂર કરવા માટે શીખવી આસાન રીત, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે જોડાયેલી તમામ નસો ખુલી જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ સુધી કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે. તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં. ખેતસીભાઈ […]

શરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ચૂરણનો ઉપાય, ચોક્કસ મળશે રાહત જાણો અને શેર કરો

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોક થઇ જવાની. જે ચાળીસી બાદ ઘણાં બધાને સતાવે છે. આપનાં ઘર પરિવારમાં પણ જો કોઇ વ્યક્તિ હોય જે આ પ્રકારની બીમારીથી પીડાતું હોય તો આ ઉપાય તેમને ફાયદાકારક નીવડશે. ચાલો તેનાં […]

બદામ નહીં મગફળી રાતે પલાળીને સવારે ખાવાથી યાદશક્તિથી લઈને મળશે અનેક ફાયદા, જાણો અને શેર કરો

સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હ્રદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. બદામની જેમ જ મગફળી પણ ઘણાં પોષકતત્વોથી ભરપુર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને […]

શું તમને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ તો કરો આ હર્બલ ચાનું સેવન, મળશે રાહત

કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાવાળા લોકોમાં શ્વાસની તકલીફ ઘણીવાર જોવા મળે છે. તેનાથી ફેફસામાં સોજાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કફ જેવી સમસ્યા છે. અસ્થમાને લીધે વ્યક્તિએ દવાઓ સતત લેવી પડે છે, પરંતુ લાઇફસ્ટાઇલમાં પરિવર્તન લાવીને તમે ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. કેટલાક લોકોને સવારના […]

બીલીના ઝાડમાં આવતું ફળ શરીર માટે છે ખૂબ જ ગુણકારી, પેટ માટે તો વરદાન રૂપ છે બીલું જાણો તેના ફાયદા અને ઉપયોગ

શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આપણે બીજાં ફળોના ગુણ વિશે જાણીએ છીએ, તેની અંદર કેટલાં પોષકતત્વો હોય છે તે વિશે પણ દરેક જગ્યાએ વાંચ્યુ હશે એ જ રીતે આ ફળ પણ બીજાં ફળની માફક […]

ભોજનની સાથે પાપડ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ, આ બીમારીથી મળશે રાહત જાણો તેના ફાયદા

આપણા દેશમાં ખાસ કરીને ઘણી જગ્યાએ ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા છે. પરંતુ સૌથી વધારે પાપડ રાજસ્થાનમાં ખાવામાં આવે છે. જોકે દેશમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. દેશભરમાં લગ્ન પ્રસંગ કે તહેવાર પર અલગ વાનગીઓની સાથે પાપડ બનાવવામાં આવે છે. આવો તમને જણાવીએ કે કેમ પાપડ ખાવામાં આવે છે. આપણા દેશમાં […]

આમળા અને મધનો આ ઉપાય શરદી, ખાંસી, ફ્લૂ, વાળ ખરવા અને સેક્સુઅલ સમસ્યાને કરી દેશે ખતમ

આમળાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે જે તેના અઢળક ગુણો અને પોષક તત્વો માટે જાણીતું છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આમળા એક ખાટ્ટું ફળ છે. તેને ઘણાં લોકો મધની સાથે પણ ખાય છે, તેનાથી આમળાના રસનો સ્વાદ તો વધે જ છે સાથે જ તેના લાભ પણ […]

નાસ્તામાં રોજ ખાઓ ફણગાવેલા મગ, કબજિયાત કે અપચાની સમસ્યા થતી હોય તો થશે દૂર, બીજા પણ થશે અધધ ફાયદાઓ

તમારે રોજ નક્કી કરવું મુશ્કેલ કામ હોય છે કે નાસ્તામાં શું ખાવું ? સવારે બ્રેકફાસ્ટ માટે ઓફિસ ટિફિનમાં શું પેક કરવું છે તો આજે અમે તમને એક હેલ્ધી બ્રેક ફાસ્ટ અંગે જણાવીશું જેને તૈયાર કરવું સહેલું છે અને જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. – મગના સ્પ્રાઉટ બનાવવા માટે તમારી તેને 2-3 દિવસ પહેલા પાણીમાં […]