Browsing category

હેલ્થ ડેસ્ક

દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, તેના પાનનો પણ ઔષધી તરીકે કરી શકાય ઉપયોગ, તેના આ ખાસ ઉપાયો જાણો અને શેર કરો

દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળેછે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. ચાલો જાણીએ. સ્વાદસભર દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન એ, […]

ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ મિનિટ સુધી આ કસરત કરે તો ઉંઘ, ગુસ્સો, ભય અને શંકાનો પ્રોબ્લેમ નહી રહે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસનું સિક્રેટ બતાવ્યું છે. તેમનું કહેવું છે કે ગુસ્સો, અનિદ્રા, ભય અને શંકા આ ચાર પરિબળો ફિટનેસને ખુબ જ અસર કરે છે. આ માટે તેમણે ફિટ રહેવા માટે આસાન કસરત શીખવી છે. આ કસરતમાં બન્ને હાથ ઊંચા કરીને નાકથી ઊંડા શ્વાસ લેવાના છે અને બન્ને […]

રોજ ખાઓ પલાળેલા ચણા, શરીરમાં થશે આટલા બધા ફાયદા, જાણો અને શેર કરો

દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. પલાળેલા ચણા, ફણગાવેલા ચણા તાકાત અને એનર્જીનો મોટો સ્રોત છે. રોજ પલાળેલા ચણા ખાવાથી કમજોરી દૂર થાય છે, અને સાથે જ તેના અન્ય ફાયદા પણ છે. આગળ વાંચો, પલાળેલા ચણા શરીરને કેવો ફાયદો કરે છે. હાર્ટ હેલ્ધી રાખે છે ચણા કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ […]

મધની સાથે આ પાવડર મિક્સ કરીને કરો સેવન, અનેક બીમારીઓથી મળશે રાહત જાણો અને શેર કરો

ચહેરાના ખીલથી પેટના અલ્સર સુધીની ઘણી બિમારીઓ આ એક આયુર્વેદિક દવાથી તેનો અંત લાવી શકાય છે. જો તમે આ પાઉડરને મધ સાથે મિક્સ કરીને ખાશો. એટલું જ નહીં, કોરોના ઇન્ફેક્શન સમય દરમ્યાન આરોગ્યની સંભાળ માટે આ દવાનો ઉપયોગ આયુષ મંત્રાલય (Ayush Ministry)દ્વારા પણ કરવામાં આવ્યો છે. અમે અહીં મધ સાથે તજ પાવડર લેવાની વાત કરી […]

થાઇરોઇડની સમસ્યામાં આ બે વસ્તુનું કરો સેવન અને આ સમસ્યાને કાયમ માટે કહો બાય

બદલાતી લાઇફસ્ટાઇલને કારણે કેટલાક લોકો અનેક બીમારીઓથી પરેશાન છે. જેમાથી એક છે થાઇરોઇડ. તમારી થાઇરોઇડ ગ્રંથિઓની ગતિવિધિને નિયંત્રિત કરવા તેમજ તેને સુધારવા માટે એક ઘરેલું ઉપચાર છે. જે હોર્મોનના વધારે ઉત્પાદનને રોકી શકે છે. અખરોટ અને મધ થાઇરોઇડને નિયંત્રિત કરવાનો ઘરેલું ઉપચાર છે. થાઇરોઇડ, એંડોક્રાઇન ગ્રંથિઓમાંથી એક છે. જે હોર્મોન ઉત્પાદન કરે છે. આ મેટાબોલિક, […]

હિમોગ્લોબિન ઓછુ થઇ જતું હોય તો કરો કિસમિસનું સેવન, રોજ પલાળીને કિસમિસ ખાવાથી થશે અઢળક ફાયદા

કિસમિસનો ઉપયોગ ડેઝર્ટ કે મીઠાઇઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્વોથી ભરપુર કિસમિસ આરોગ્ય માટે કોઇ રામબાણ ઇલાજથી ઊતરતી નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે કિસમિસનું સેવન તમારી ઘણી બીમારીઓ દૂર કરી શકે છે. કિસમિસ કેવી રીતે ખાશો આ માટે એક ગ્લાસ પાણીમાં 8થી […]

જો તમને વારેઘડી માથું દુઃખતુ હોય તો અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો, તરત દુઃખાવાથી મળશે રાહત

આપણને દરેકને ખ્યાલ છે કે જો એકવાર આપણને માથું દુઃખવાનું શરૂ થાય એટલે ગયા કામથી. અન્ય કોઈ પણ કામમાં મન લાગતું નથી. આવા સમયે આપણે ખાસ કરીને પેનકિલર લઈને તેનાથી છૂટકારો મેળવવાનું વિચારીએ છીએ. પરંતુ તે લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે અમે આપને માટે કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમને તરત જ […]

ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધક હોય છે ચારોળી, સેવન કરવાથી દૂર થસશે આટલી સમસ્યાઓ જાણો અને શેર કરો

આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. એ સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઈઓ પણ ચારોળી ખૂબ વપરાય છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું […]

રોજ એક મુઠ્ઠી રાજમા ખાઈ લેવાથી શરીરમાં થાય છે ગજબની અસર, એકસાથે મળશે 8 ફાયદા, જાણો રાજમાના અદભુત ફાયદાઓ

કિડની બીન્સ જે સામાન્ય રીતે રાજમા તરીકે ઓળખાય છે. રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રાજમા […]

શરદી, ઉધરસ, માથાના દુખાવા માટે ફાયદાકારક છે લેમન ટી જ્યારે શ્વાસની તકલીફમાં ફાયદાકારક છે મુલેઠી ટી, જાણો તેને બનાવવાની રીત અને તેના ફાયદાઓ

સવારે ઉઠતા વેત કે સાંજના ટાણે ચાના પ્યાલાથી લોકો મન અને તન બંને પ્રસન્ન કરતાં હોય છે. ભારતમાં તો ચા પીવાનું વલણ ગજબનું જ છે. દિનચર્યામાં ચા સામેલ થતી હોવાથી તેને હેલ્ધી પણ બનાવવી જોઈએ. દરરોજ સામાન્ય ચા ન પીતા અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ કરી ચા બનાવી જોઈએ, જેથી તમે તંદુરસ્ત રહી શકો. તો આવો […]