Browsing category

હેલ્થ ડેસ્ક

મેથીની ભાજી શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક, કબજિયાત સહિત પેટને લગતી દરેક સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

મોટાભાગના લોકોને મેથીની ભાજી ખાવાનું ગમે છે. આ લીલી શાકભાજી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનું શાક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક […]

ફુદીનાના આ 8 ઘરેલૂ ઉપાય તમે નહીં જાણતા હોવ, નોંધી લેશો તો આટલી તકલીફોમાં આવશે કામ જાણો અને શેર કરો

ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ફુદીનો વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો આપાવે છે. ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે. […]

તમને પણ દાંતમાંથી નીકળે છે લોહી, હોય શકે છે પાયોરિયા, કરો આ દેશી ઉપાય મળશે આ સમસ્યાથી છૂટકારો

ઘણા લોકો આજે પાયોરિયાની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા મુખ્યત્વે દાંતની યોગ્ય કાળજી ન લેવાને કારણે થાય છે. આને કારણે, પેઢા નબળા પડવા લાગે છે. આ સાથે, તેમને પીડા, સોજો, રક્તસ્રાવ અને મોંની ગંધનો પણ સામનો કરવો પડે છે. લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે દવાઓ લે છે. પરંતુ મોંઘી દવાઓને બદલે તમે કેટલાક ઘરેલું […]

એક પણ રૂપિયાના ખર્ચા વગર ઘરે જ કરો આ કામ, વાળને લગતી સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ભાગમદોડ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે. જો તમે ચમકીલા અને સુંદર વાળ ધરાવવાની ઇચ્છા રાખો છો તો ઘરમાં રાખેલી ચા પત્તી […]

બાજરીના રોટલા ખાવાના છે ગજબના ફાયદા, જાણશો તો રોજ ખાવા લાગશો, જાણો અને શેર કરો

બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. પણ આ બધાંમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં […]

ખરતા વાળની સમસ્યા માટે અક્સીર ઉપચાર છે ડુંગળી, કઈ રીતે કરવો તેનો ઉપયોગ? જાણો અને શેર કરો

કલાકો સુધી ઈલેક્ટ્રીક ગેજેટ્સ સામે સમય પસાર કરવો તેમજ વધતા તણાવ અને પ્રદૂષણને કારણે પણ આપણી ત્વચાની સાથેસાથે વાળ પર પણ તેની માઠી અસર પડે છે. હાલના સમયમાં નાની ઉંમરથી જ મહિલા અને પુરુષ એમ બંનેમાં વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતી મોંઘી અને કેમિકલવાળી પ્રોડક્ટનો […]

નબળાઇના કારણે નસ ખેંચાય છે તો કરો આ તેલથી મસાજ, અચૂક થશે ફાયદો જાણો અન્ય ઉપાય

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકોને અનેક બીમારી થાય છે. નબળાઇના કારણે કેટલીક મહિલાઓને રાતના સમયે પગમાં નસ ખેંચાવા લાગે છે. જોકે તેનું કોઇ ખાસ કારણ નથી. પરંતુ શારીરિક કમજોરી, ઉઠવા-બેસવાની ખોટી રીત અને બેલેન્સ ડાયેટ પર ધ્યાન ન આપવું પણ તેનું કારણ હોય શકે છે. કેટલીક વખત પગમાં થતા ખેંચાણથી થોડીક આરામ મળે છે. પરંતુ […]

ગોળ અને લીંબુના રસથી બનેલું આ પીણું પીવાથી સડસડાટ ઘટશે પેટની ચરબી અને વધતું વજન, જાણો અને શેર કરો

ઘણા લોકો સવાલ કરે છે કે ઘરે બેસીને ક્રેવિંગ પર કંટ્રોલ કેવી રીતે કરી શકાય. જો તમે જિમમાં ગયા વગર અમૂક કિલો વજન અને ચરબી ઓછી કરવા માંગો છો તો આજે અમે તમને એક ડ્રિંક અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે વજન ઘટાડી શકો છો. આ ડ્રિંકમાં સૌથી ખાસ અને જરૂરી વસ્તુ છે ગોળ […]

આવી રીતે આયુર્વેદિક પાણીથી ધુઓ તમારા વાળ, ખરતા વાળ અને ટાલિયાપણાની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

બદલાતી ઋતુઓમાં વાળ સંબંધિત ઘણી સમસ્યાઓથી પરેશાન થવું પડે છે. કેટલાક લોકોને વાળ ખરવા લાગે છે, તો કેટલાકને ખોડાની સમસ્યા હોય છે. જો તમારા વાળ ખરી રહ્યા છે તો આજે અમે તમારા માટે એક આયુર્વેદિક ઉપચાર લઇને આવ્યા છીએ જે તમે અજમાવી શકો છો. આ એક પ્રકારનું પાણી છે જેમાં આપણે મેથી અને આંબળાનો ઉપયોગ […]

ઘરે બનાવીને રોજ ખાઓ આ 1 અક્સિર ચૂર્ણ, વારંવાર પેટમાં ગેસ થવો અને કબજિયાતની સમસ્યાને કાયમ માટે કરી દેશે દૂર

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને […]