હાઇ બીપીમાં અજમાનું પાણી તમને આપશે રાહત, આ રીતે કરો તેનું સેવન, જાણો અને શેર કરો
હાઇ બીપી (High Blood Pressure)ની સમસ્યા સામાન્ય રીતે અમુક ઉંમર પછી અનેક લોકોમાં જોવા મળે છે. જેની પાછળ મૂળભૂત રીતે અનિયમિત દિનચર્યા અને અયોગ્ય ખાનપાન જવાબદાર છે. જે લોકો યોગ્ય રીતે શારિરીક વ્યાયામ કરે છે અને આહાર પ્રમાણસર ખાય છે તેમને આ સમસ્યા વહેલી ઉંમરે નથી આવતી. ધણીવાર માંસપેશીમાં રક્ત સંચાર પ્રભાવિત થવા લાગે છે […]