Browsing category

હેલ્થ ડેસ્ક

શિયાળામાં રોજ ખાઓ મગફળી, ફાયદાઓ જાણીને આજથી જ ખાવા લાગશો, જાણો અને શેર કરો

મગફળી પ્રોટીન અને ફાઈબરનો બેસ્ટ સોર્સ છે. મગફળીને ગરીબોની બદામ પણ કહે છે. આમ તો લોકો દરેક સીઝનમાં મગફળીનું સેવન કરતા હોય છે પરંતુ શિયાળામાં લોકો સૌથી વધુ મગફળીનું સેવન કરતા હોય છે. જેથી આજે અમે તમને મગફળી ખાવાના બેસ્ટ ફાયદાઓ જણાવીશું. મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન્સ, મેગ્નેશિયમ, મેગ્નીજ, કેલ્શિયલ, બીટા કેરોટીન જેવા ગુણ હોય છે. આ […]

શિયાળામાં વટાણા ખાવાથી થાય છે ખુબજ ફાયદો, વટાણા છે ‘વિટામિનનું પાવરહાઉસ’ જાણો અને શેર કરો

તમે વટાણા ખાધા જ હશે. તે શિયાળાની ઋતુમાં જોવા મળતી એક ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે, જેમ કે કાચા, શેકેલા અથવા રાંધેલા. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર અને આરોગ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. ખરેખર તેમાં રહેલા વિટામિનને કારણે તેને ‘વિટામિનનું પાવરહાઉસ’ […]

રાતે પલાળેલાં ચણાનું પાણી સવારે પીવાથી આવા રોગો થશે દૂર અને મળશે 10 ફાયદા, જાણો અને શેર કરો

કાબુલી ચણા હોય કે દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે બંને ખૂબ જ ગુણકારી છે. જેમાં છોલે તો ઘરમાં ઘરમાં બનતાં જ હોય છે. લોકો ચણાને જે પાણીમાં પલાળે છે તેને સવારે ફેંકી દેતાં હોય છે. તો હવેથી તમે આ પાણી નહીં ફેંકો, કેમ કે અમે તમને આ પાણી સવારે ગાળીને પી લેવાથી જબરદસ્ત ફાયદાઓ મળે […]

શિયાળામાં રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણી પી લેશો તો શરીરને મળશે આવા જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

આયુર્વેદમાં નવશેકું પાણી પીવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે. દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું અતિ આવશ્યક છે, પણ જો આપણે રોજ સવારે 1 ગ્લાસ નવશેકું પાણી પી લઈએ તો તેનાથી પેટ તો ઓછું થાય જ છે સાથે જ અન્ય કેટલાક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે. નવશેકું પાણી બોડીમાં જઈને ગરમી પેદા કરે છે. તેનાથી બોડીમાં […]

જો તમને કાનમાં ઓછું સંભળાતું હોય તો કરી લો આ 5 દેશી ઉપચાર, બહેરાશને દૂર કરવા માટે અસરકારક છે આ ઘરેલૂ ઉપાય

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ […]

શિયાળામાં રોજ રાત્રે પલાળીને સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યામાં મળશે ફાયદા, પલાળેલું પાણી પીવાથી પણ અનેક રોગો રહેશે દૂર

શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે કિસમિસ અનેક વસ્તુઓમાં ફાયદો કરે છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં ફાયદાકારક માનવામાં […]

આખો દિવસ કામ કર્યા બાદ રોજ માથાનો દુખાવો થાય છે? તો ગભરાવો નહીં આ 4 દેશી ઉપચાર દૂર કરી દેશે

ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. તેના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમાં કેપેસિટીથી વધુ કામ કરવા સહિત ખોટી લાઈફસ્ટાઈલ પણ સામેલ હોઈ શકે છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો […]

ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત, જાણો બનાવવાની સરળ રીત

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. આ ઉકાળાથી તમારી પાચન શક્તિમાં સુધારો […]

કબજિયાત અને ડાયાબિટીસથી લઈને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, મલ્ટીગ્રેન લોટના ફાયદા જાણો અને શેર કરો

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, સાથે જ તે સસ્તો પણ પડે છે. ઘઉંની […]

ખરતા વાળમાં ખૂબ જ લાભકારી છે એલોવેરા, વાળનો ગ્રોથ વધારશે અને વાળને બનાવશે મુલાયમ, જાણો અને શેર કરો

એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં વધારો કરે છે. એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે. આ ગુણકારી જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે, […]