Browsing category

હેલ્થ ડેસ્ક

નિયમિત સવારે પીવો કોથમીરનો જ્યુસ, પછી જુઓ ફાયદા, પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ કરશે દૂર

કોથમીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. કોથમીર ફક્ત આંખો માટે જ સારી હોય એવું નથી. તેનાં નિયમિત સેવનથી શરીરને અનેક લાભ થાય છે. કોથમીરમાં સમાવિષ્ટ પોટેશિયમ, વિટામીન-સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આમ તો તે મુખ્યત્વે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે […]

શિયાળામાં ‘સૂંઠ’ ગણાય છે ખૂબ જ ફાયદાકારક, પેટમાં અરૂચિ, વાયુ કે ભૂખ ન લાગે ત્યારે કરો આવા ઉપાય

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. સૂંઠ રુચિકારક, આમવાતનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, મળસારક, વમન, શ્વાસ, શૂળ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. આમ સૂંઠને આયુર્વેદમાં ‘વિશ્વભેષજ’ નામ […]

શું તમને પણ શિયાળામાં પગના વાઢિયામાંથી નીકળે છે લોહી તો ઘરે જ કરો આ દેશી ઇલાજ

શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ, જેને ફોલો […]

અઠવાડિયામાં કેટલો સમય વર્કઆઉટ કરશો?: 18થી 64 વર્ષની ઉંમરના લોકોએ દર અઠવાડિયે આટલી મિનિટ અને બાળકોએ રોજ આટલી મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ

બસ કાલથી એક્સર્સાઈઝ કરવાનું શરુ કરીશું-આવી વાતો આપણે અવારનવાર સાંભળતા અને બોલતા પણ હોઈએ છીએ. લોકો પોતાની મનપસંદ વસ્તુઓને સમય આપે છે પણ વર્કઆઉટમાં પાછળ રહી જાય છે. સ્વસ્થ રહેવા માટે એક અઠવાડિયાંમાં કેટલો સમય અને કઈ એક્સર્સાઈઝ કરવ જોઈએ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેના વિશે જાણીએ… 18-64 વર્ષ: […]

જો તમે થાક, વધતા વજન અને સાયટીકાના દુખાવાથી પીડિત છો તો કરો આ આસન, પીઠનો દુખાવો પણ કરશે દૂર અને શરીરને રાખશે તદુંરસ્ત

જો તમે પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે. શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે. શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર આપે છે. આ રીતે કરો આસન શલભાસન કરવા માટે પહેલા તમારે […]

લીલાં મરચાં છે બેસ્ટ ઔષધી, રોજ ભોજન સાથે ખાઈ લેશો તો મળશે આ જબરદસ્ત ફાયદા, અનેક રોગો રહેશે દૂર

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. લીલું મરચું માત્ર ખાવાનો જ સ્વાદ […]

સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદના નિયમો, કોઇ પણ બિમારી નજીક પણ નહી આવે, જાણો અને શેર કરો

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આયુર્વેદ થકી રહો સ્વસ્થ આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, […]

શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ છે ‘રાગી’, રાગીના ફાયદા વાંચીને તમે આજે જ બજારમાંથી લઇ આવશો

શિયાળાની મોસમમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, ગળામાં દુખાવો અને વધારે શરદીને કારણે કોલ્ડ સ્ટ્રોકનું જોખમ શામેલ છે. ભલે તમે તમારા શરીરને કપડાથી સંપૂર્ણ રીતે ઢાંકી રાખો પરંતુ ઠંડીની અસર કોઈપણ રીતે શરીર પર ચોક્કસપણે આવે છે. જેથી આપણે આપણા આહારમાં એવા […]

છાતી, હૃદય, ગળા અને માથાના રોગથી બચાવે આ કસરત, માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે તેવા સ્ટ્રેસ કે થાકમાં તરત જ રિલેક્સ કરી દે, વેરાવળના ખેતસીભાઈએ શીખવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ વી. મૈઠિયા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેમણે ભસ્ત્રિકાસન અંગેનો વીડિયો શૅર કર્યો છે. આ એક સામાન્ય છતાં અસામાન્ય આસન છે. જેમાં ધીમેધીમે ઊંડો શ્વાસ લેવાનો હોય છે અને છોડવાનો હોય છે. માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે […]

પેટમાં ગેસ ભરાતો હોય કે અપચો રહેતો હોય તો મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી, કરી લો આ સામાન્ય ઘરેલૂ ઉપચાર, મિનિટોમાં સમસ્યા થઈ જશે દૂર

ઓવરઈટિંગ અને વધારે ઓઈલી, ફેટી ફૂડ ખાવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને અપચાની સમસ્યા થવી સામાન્ય વાત છે. અપચો અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે મોંઘી દવાઓ લેવાના બદલે સામાન્ય ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાને ખતમ કરવા માટે બેસ્ટ અને અસરકારક નુસખા જણાવી રહ્યાં છે. ક્યા ફૂડ ખાવાથી બને છે ગેસ? […]