Browsing category

હેલ્થ ડેસ્ક

શિયાળામાં પગની પાની ફાટી જાય તો ઘરે બનાવેલુ આ ફુટ ક્રીમ છે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુને Winter Care: લીધે, ત્વચા તેનો ભેજ ગુમાવવાનું શરૂ કરે છે, જેના કારણે પગની એડીઓ ફાટવા લાગે છે. ક્યારેક ક્યારેક તો ફાટેલી એડીમાંથી લોહી નીકળે છે અને ખુબજ દર્દ થાય છે. ફાટેલી એડી મટાડવા તમે શિયાળામાં કેટલીક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ઘરે પેડિક્યોર કરો જો તમે તમારા […]

મગની દાળના ફાયદા તમે જાણશો તો અઠવાડિયામાં 3 વાર બનાવશો, પેટ ખરાબ હોય તો થશે લાભ

સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનું સેવન અન્ય દાળની જેમ કરવાની સલાહ અપાય છે. મગની દાળ હંમેશાં અન્ય દાળની જેમ જ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગની દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખ નીચેનાં ડાર્ક સર્કલને પણ ઘટાડે છે. મગની દાળમાં ફોસ્ફરસ હોય છે. […]

શિયાળામાં રોજ એક મુઠી શેકેલા ચણા ખાવાથી થશે અધધધ ફાયદાઓ, માની નહી શકો તેટલો થશે લાભ, જાણો અને શેર કરો

શિયાળામાં લોકો શેકેલી મગફળી અને મકાઈ ખાવાની મજા લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને સુગર નિયંત્રણવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ઓછી ચરબી હોવા ઉપરાંત, તેનું સેવન ઉર્જા સ્તરમાં વધારો કરી શકે છે.તે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. […]

પેટમાં ગરબડ કે ગેસ થાય છે? અસહ્ય બળતરા થાય છે ? તો અપનાવો આ ઘરેલું ઉપચાર અચૂક મળશે રાહત

આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ. કેમ થાય છે ગેસ? જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, […]

તમારી આટલી સમસ્યાઓનો ખાતમો કરી દેશે આ 20 દેશી ઉપચાર, જાણો અને શેર કરો

આપણી કેટલીક ભૂલો અને ખોટી જીવનશૈલીના કારણે આપણે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના શિકાર થઈએ છીએ. જેના માટે વારંવાર ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ગળવી એ લાંબા ગાળે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ નિયમિતતા ન હોવાને કારણે પણ માથામાં, પેટમાં દુખાવો, અપચો અને સ્ફૂર્તિ ન લાગવી જેવી કેટલીક નાની-મોટી બીમારીઓ થવા […]

શિયાળામાં કાકડાની સમસ્યા વકરે તો આ ઘરેલુ ઉપચારથી મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળો આવતાની સાથે જ કેટલીક સમસ્યાઓ લાવે છે. ખાસ કરીને નાકા કાન અને ગળાની બીમારીઓ વધી જાય છે. ઠંડી હવાની સીધી અસર ગળા પર પડે છે. આને કારણે ગળામાં દુખાવો થવાની ફરિયાદો સામાન્ય છે. પરંતુ શિયાળામાં ગળાની સમસ્યા પાછળનું કારણ કાકડા વધે તે હોઈ શકે છે. આ રોગ ઇન્ફેક્શન, વાયરલ વગેરેથી થઈ શકે છે. આને […]

શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે, શ્વાસની બિમારી, પાઇલ્સ, સોજા કે દુખાવામાં મળશે રાહત, જાણો શિંગોડાના ફાયદા

શિયાળાની શરૂઆત થાય તેની જાણ ઠંડી પડવાથી નહીં, પરંતુ બજારમાં શિંગોડાં દેખાવાથી થતી હોય છે. કેટલાય એવા લોકો છે, જે શિયાળામાં આવતાં શિંગોડાંની રાહ જોતા હોય છે. ઠંડી શરૂ થાય અને ફ્રૂટની લારીમાં શિંગોડાં દેખાવા લાગે છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય પણ છે પણ શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે. તેના […]

ડાયાબિટીસના દર્દીઓએ તંદુરસ્ત રહેવું હોય તો નોંધી લો આ ખાસ ટિપ્સ, શરીરને અન્ય રોગોથી બચાવશે

ડાયાબિટીસ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે. લોકોની ખરાબ જીવનશૈલી, ખાન-પાનની ખોટી આદતો, બેદરકારીને કારણે આ રોગ ઝડપથી વધી રહ્યો છે. એકવાર ડાયાબિટીસ થઈ ગયા પછી ખાવા પીવામાં ધ્યાન રાખી અને કેટલાક ઉપાયો અજમાવીને તંદુરસ્ત રહી શકાય છે અને શરીરને અન્ય રોગોથી પણ બચાવી શકાય છે. આજે અમે તમને એવી જ કેટલીક મહત્વની ટિપ્સ અને […]

નાળિયેરના ખાવાથી થઇ જશે શરીરની આ બિમારીઓ દૂર, પાચન સુધારવામાં કરશે મદદ, નાળિયેરના ફાયદા જાણો અને શેર કરો

નાળિયેર એક એવું ફળ છે, જે પૂજામાં મહત્ત્વનું અને શુભ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઘણું વધારે ફાયદાકારક છે. વિટામિન અને ખનિજથી ભરપૂર હોવાના કારણે નાળિયેર એક સુપરફૂડ છે. જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્ત કરવામાં મદદરૂપ છે, તેમાં ઘણાં પોષક તત્ત્વો છે, જે તમારા સ્વાસ્થ્ય […]

શિયાળામાં આ 3 વસ્તુઓ ખાઈ લેશો તો ગંભીર રોગો રહેશે દૂર, પાચનની સમસ્યાથી લઈ કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનો થશે ખાતમો

શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરતા વિવિધ પ્રકારનાં વસાણામાં જે ખાદ્ય પદાર્થો અને સૂકા મેવા ઉપયોગમાં લેવાય છે તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ સારાં બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલેરી)ની જરૂર પડે છે માટે જ વારંવાર ભૂખ […]